ટ્રકમાંથી 33 લાખનો વિદેશી દારૂ પકડાયો…!!

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા

કુલ 41.44 લાખનો મુદ્દામાલ સાથે ચાલક જેલ હવાલે

શામળાજી-ઉદેપુર નેશનલ હાઈ-વે પર બોર્ડર પોલીસ ચોકી પરથી રૂ. 33,36,000 નો વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી ટ્રકને શામળાજી પોલીસે ઝડપી કુલ રૂ. 41.44 લાખનો મુદ્દા માલ કબજે લઈને ચાલકને જેલ હવાલે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

શામળાજી પોલીસે ઉદેપુર નેશનલ હાઇ-વે તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન મોડી સાંજે બોર્ડર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ટ્રક નંબર HR 65 A 7311 અટકાવીને પીએસઆઇ બી.એસ.ચૌહાણ અને સ્ટાફ દ્વારા તેની તલાસી લેતાં ટ્રકમાં ગેરકાયદે રૂ. 33,36,000 નો વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલા  ટ્રકને શામળાજી પોલીસે ઝડપી કુલ રૂ. 41.44 લાખનો મુદ્દામાલ કબજે લઈને ચાલકને જેલ હવાલે કર્યો હતો.

Read About Weather here

પોલીસે રૂ. 33.36 લાખની દારૂની બોટલ નંગ 11040 કબજે લઈ ચાલક રોહિતસિંહ અશ્વિનીકુમાર રાણા રહે. મોહર જિ.નામાશેર પંજાબને જેલ હવાલે કરીને વિદેશી દારૂ ભરી આપનાર મિધેરસિંહ રહે. બેરા જમ્મુ વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here