ઉત્તરપ્રદેશને ધમરોળતી લોકમાતાઓ

ઉત્તરપ્રદેશને ધમરોળતી લોકમાતાઓ
ઉત્તરપ્રદેશને ધમરોળતી લોકમાતાઓ

પ્રચંડ પુર, રસ્તાઓ પર તરતી હોડીઓ

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી એકધારો મુશળધાર વરસાદ વર્ષી રહયો હોવાથી લોકમાતાઓ ગાંડી તુર બની છે. અનેક જિલ્લાઓમાં પ્રચંડ પુરના પાણી ફરી વળતા રાજમાર્ગો પર હોડીઓ તરવા લાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

પુરમાં ધેરાયેલા લોકોને બચાવવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટુકડીઓ યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ભયાનક પુરની આફતને કારણે ચારે તરફ પાણી જ પાણી છે અનેક મકાનો તો છત સુધી ડુબી ગયા છે.

Read About Weather here

લોકમાતા ગંગા નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. સેંકડો મકાનોને નુકશાન થયું છે. અત્યાર સુધીમાં લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here