કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો સંપર્ક કરો
આથી તમામ વકીલઓને જાણ કરવાની કે ગઈકાલ સવારથી સતત વરસી રહેલ અતીભારે વરસાદને કારણે ઘણા વિસ્તારમાં પુરની સ્થિતિ ઉત્પન થયેલ હોય તો આપ તમામ વકીલઓને અનુરોધ છે
Visit Saurashtra Kranti Homepage here
કે, આપ અથવા આપના પરીવારના સભ્યોને કોઈપણ મદદની જરૂરીયાત હોય જેવી કે, મેડીકલ ઈમરજન્સી, પુરમાં ફસાયેલ હોય કે અન્ય કોઈપણ પ્રકારની મદદની જરૂરીયાત હોય તો આપ વિના સંકોચે નીચે જણાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.
Read About Weather here
આપને પહોચડવામાં આવેલ મદદ ગુપ્ત રાખવામાં આવશે. અને તે અંગેના કોઈ ફોટોગ્રાફ લેવામાં નહીં આવે કે વાયરલ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here