1 September, 2024
Home Blog Page 1622
ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભાવિકો ગોમતી ઘાટમાં સ્નાન કરતા હોય છે.આમ તો દૃર પૂનમના શુભ દિવસે ભક્તો પૂનમ ભરવા આવતા જ હોય છે.પરંતુ ત્રણ વર્ષે આવતા અધીકમાસની પૂનમનું મહત્વ વિશેષ હોવાથી ગુરૂવારે દ્રારકામાં લોકડાઉન પછી પ્રથમ વખત આટલી ભીડ જોવા મળી હતી. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અધીરા બનેલા ભાવિકો નીજ મંદિરમાં જવા એટલા અધીરા બન્યા હતા કે,સોશિયલ ડિસ્ટન્સિંગ પણ...
થલતેજમાં ડોક્ટરના પુત્રને બંધક બનાવી ચકચારભરી લુંટ ચલાવનારા આરોપીને સોલા પોલીસે ઝડપી લઈને ૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સીસીટીવીમાં ઝડપાઈ ન જવાય તે માટે કપડા, બાઈક અને હેલ્મેટ બદલતો રહેતો હતો. આરોપીએ ક્રાઈમ રિલેટેડ વેબ સિરીઝ જોઈને લુંટનો પ્લાન બનાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. થલતેજમાં સોમવીલા બંગલોઝમાં રહેતા અને ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પ્રકાશભાઈ દરજીના...
જામનગરના કુખ્યાત જયેશ પટેલની ગેંગના હથિયારના સપ્લાયર બળવંતિંસહ ઉર્ફે બલ્લુ પટવાની ધરપકડ થઈ. મધ્યપ્રદેશના ધારથી તેની ધરપકડ કરાઈ. વર્ષ ૨૦૧૯માં જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા જામનગરના પ્રોફેસર રાજાણી પાસે જયેશ પટેલે એક કરોડની ખંડણી માગી હતી. ખડણી નહીં આપતા જયેશ પટેલે સાગરીત ઇકબાલ ઉર્ફે બઠિયા પાસે ફાયરીગ કરાવડાયું હતું. જે ગુન્હામાં ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ દરમ્યાન...
૧૦૧ દિવસ બાદ કોરોના જેવી મહામારીને મ્હાત આપનાર કોંગ્રેસ નેતા ભરતિંસહ સોલંકીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાજા થવા બદલે શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરતિંસહ સોલંકી સાથે ટેલિફોનમાં વાતચિત કરા હતી. અને તેઓની ખંબર અંતર પૂછ્યા હતા . ભરતિંસહ સોલંકી આજે અમદાવાદની સ્મિસ હોસ્પિટલમાંથી સારવાર લઇ ઘરે પરત ફર્યા હતા. ૧૦૦ દિવસની સારવાર દરમિયાન અને નામી અનામી લોકોએ...
કોરોનાને બેરંગ કરવા રંગીલા રાજકોટવાસીઓ બુલંદ હોંસલા અને સકારાત્મકતા સાથે કોરોના સામે લડાઈ લડી રહૃાા છે. જેનો સફળ દાખલો રાજકોટના ૬૦ વર્ષના૧૨ વયોવૃદ્ધ વ્યક્તિઓએ બેસાડ્યો છે. મોટી ઉંમર, ડાયાબીટીસ અને બી.પી છે તેવા ભયથી ડર્યા વગર સમયસર સારવાર લઈને સંપૂર્ણ સ્વસ્થ થતાં ૧૨ વૃદ્ધ લોકો આજે અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે. સુરેશ દલાલના મસ્તીના મિજાજ સાથે ઘડપણનું જીવન જીવવાની...
સુરતમાં ખાનગીહોસ્પિટલમાં સોનોગ્રાફીનો રેકોર્ડ ન રાખીને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ આવતા તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીએ દરોડા પાડીને બે હોસ્પિટલમાં તપાસ કરતા ગેરરીતિ સામે આવી હતી. જોકે આ મામલે બંને હોસ્પિટલ ના તબીબ પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. જોકે આ કેસ સુરત ની કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપીઓને ૩ માસની સજા સાથે રૂપિયા...
આજે ૨ ઓક્ટોબર એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને દર વર્ષે સાબરમતી આશ્રમમાં બાપુની જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ યોજાતો હોય છે.જેમાં સર્વધર્મ પ્રાર્થના,ત્યાર બાદ વક્તાઓ દ્વારા પ્રવચન આપવામાં આવતું હોય છે.પરંતુ ઇતિહાસમાં પહેલી વાર ગાંધી જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ છે.પરંતુ સર્વધર્મ પ્રાર્થના સભા સિવાય કોઈ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું નથી.જોકે...
કોરોના સમયે લૉકડાઉનમાં લોકો ઘરમાં પુરાઈ રહીને કંટાળ્યા હતા. ત્યારે જેલમાં રહેલા કેદીઓની શું હાલત થઈ હશે? આ જ વિચારોને લઈને જેલ દ્વારા પહેલી વાર રેડિયો પ્રિઝન નામથી રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જેમાં કેદીઓ રેડીઓ જોકી બનીને બંદીવાન ભાઈઓ અને બહેનોને મનોરંજન આપશે. રેડિયો પ્રિઝનની શરૂઆત આજે એટલે કે ગાંધી જયંતિના દિવસથી થઈ છે. જેલમાં રહેલા કેદીઓને આવકારવા તથા...
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલાએ નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની માંગણી કરી હતી. જે બાદમાં સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ મામલે પોતાનું મંતવ્ય રજૂ કર્યાં હતાં. બીજી તરફ આજે ગાંધી જયંતિના દિવસે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું....
જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના ૧૨ વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. ત્યારે બાલાછડી સૈનિક સ્કૂલની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કેડેટ આદિત્ય કુમાર રવિ, કેડેટ આકાશ રંજન, કેડેટ સુધાંશુ કુમાર, કેડેટ અમન કુમાર, કેડેટ શુભમ મયંકિંસહ, કેડેટ વિશાલ પરમાર, કેડેટ દેવ સિંઘાનિયા, કેડેટ નિશાંત કુમાર, કેડેટ આદિત્ય...
error: Content is protected !!
Subscribe for notification