2 September, 2024
Home Blog Page 1612
અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. રાઘવ લોરેન્સના નિર્દૃેશનમાં બનેલી આ કોમેડી હોરર ફિલ્મ તમિલ ફિલ્મ મુન્ની ૨: કંચનાની રિમેક છે. ફિલ્મમાં કિયારા અડવાણી અને અક્ષય કુમાર લીડ રોલમાં છે. આ અક્ષયના કરિયરની પહેલી ફિલ્મ છે જેમાં તે એક કિન્નરનો રોલ કરતો જોવા મળશે. લક્ષ્મી બોમ્બ ૯ નવેમ્બરે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે....
દેશભરમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહૃાાં છે, કૉવિડ દર્દીઓની સેવા માટે ડૉક્ટૉરો અને મેડિકલ સ્ટાફની સાથે સાથે કેટલાક લોકો સ્વેચ્છાએ સેવા આપી રહૃાાં છે. આવી રીતે સ્વેચ્છાએ સેવા આપીને ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રા પણ કોરોનાની ઝપેટમાં આવી છે. ગુરુવારે તેને ઇન્સ્ટાગ્રામ પર ખુદ કૉવિડ-૧૯ પૉઝિટીવ હોવાની પુષ્ટી કરી છે. અભિનેત્રી શિખા મલ્હોત્રા છેલ્લા ૬ મહિનાથી મહામારીમાં સપડાયેલા કોરોના...
બોલિવૂડની એક્ટ્રેસ કેટરીના કૈફ હવે એ હસ્તીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે કોરોના અને લોકડાઉનના લાંબા ગાળા બાદ કામ પર પરત ફરી છે. કેટરીનાએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. તેણે કહૃાું હતું કે ઘણા લાંબા સમય બાદ કામ પર પરત ફરી છું અને હું અત્યંત ખુશ છું. કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે...
રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત રાજ્યમાં ૧૫ નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે, ત્યાં સુધી રાજ્યની જનતાને બેવડી ઋતુનો અહેસાસ કરવો પડી શકે છે. આગામી નવેમ્બર મહિના સુધી જનતાને બપોરના સમયે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો પણ ચમકારાનો અનુભવ થશે....
આદ્યશક્તિ મા અંબેના નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોના મહામારીના કારણે ગુજરાત સરકારે તહેવારોને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. જેમાં આ વખતે ખૈલેયાઓને સૌથી વધુ માર પડ્યો છે. મોટા પાર્ટી પ્લોટોમાં નવરાત્રિ બંધ રાખવાનો નિર્ણય બાદ આજે સરકારે શેરી ગરબા સહિત તમામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે નવરાત્રિમાં મા અંબેનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી...
ક્રેડિટ કે ડેબિટ કાર્ડના નવ ટાઈમ પાસવર્ડ નંબર માંગી ઓનલાઇન ખરીદી કરી છેતરિંપડીના કિસ્સાઓ વધી છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા યુવકે બેંકના કાર્ડ પર ફોન લીધો હતો. તેના હપ્તા ચાલુ કરવા માટે ઓટીપી નંબર લઈ ઓનલાઇન ખરીદી કરી છેતરિંપડી કરવામાં આવી હતી. યુવકે ઓટીપી નંબર કેમ જોઈએ છીએ કહૃાું હતું તો સામે ગઠિયાએ પોતે એક જ ધર્મ અને સમાજનો...
પાણીની પાઈપલાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોળી નેતા શંકરભાઇ વેગડને સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટે ભ્રષ્ટાચારના ગુનામાં નિર્દોષ ઠેરવ્યા છે. વર્ષ ૧૯૮૮માં તેમની સામે સુરેન્દ્રનગર પાલિકામાં પાણીની પાઇપલાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર અંગે ગુનો નોંધાયો હતો. જિલ્લાના ચકચારી ભ્રષ્ટાચારના કેસનો જિલ્લા કોર્ટે ઓનલાઈન ચુકાદો આપ્યો હતો. વિડીયો કોન્ફરન્સથી કોર્ટે શંકરભાઈ વેગડ સહિતના તમામ ૧૫ આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા છે. ઉલ્લેખનીય...
અમરેલીના લાઠી રોડ પર વૃંદૃાવન પાર્ક-૩માં રહેતા મૂળ લીલીયાના જીતુભાઈ ફુલજીભાઈ પટેલ નામના ખેડૂતે સાવરકુંડલાના શિવાજીનગરમાં રહેતા અનક ભાયાભાઈ ખુમાણ પાસેથી ૪૦ લાખ રૂપિયા ૫ ટકાના વ્યાજે લીધા હતા. જીતુભાઈએ દર મહિને ૨ લાખ રૂપિયા વ્યાજ આપી આઠ મહિના સુધીમાં ૧૬ લાખ રૂપિયા ખાલી વ્યાજ આપ્યું હતું. છતાં વ્યાજખોરે તેનો પીછો ન છોડી ૮૦ લાખ જેવી રકમ વસુલવા ધાકધમકી આપી...
પાડોશી દૃેશ પાકિસ્તાનમાં મોંઘવારીનો માર વધતો જઈ રહૃાો છે. હાલત એ છે કે, હવે ઘઉંની કિંમત આકાશને સ્પર્શી રહી છે અને ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી દૃીધા છે. પાકિસ્તાનમાં હાલ ઘઉંના ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધારે રેટ છે. પાકિસ્તાનની ઈમરાન સરકાર તરફથી તમામ પ્રયાસો બાદૃ પણ િંકમત ૨૪૦૦ રૂપિયા પ્રતિ ૪૦...
દૃુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. અનેક દૃેશો કોરોનાની રસી બનાવવામાં લાગ્યા છે. ત્યારે રસીને લઈને વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને એક સારા સમાચાર આપ્યા છે. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહૃાું કે એક સુરક્ષિત અને અસરકારક રસી આ વર્ષના અંતમાં તૈયાર થઈ શકે છે. આ સાથે ડબલ્યુએચઓના પ્રમુખે દૃુનિયાના તમામ નેતાઓને રસીનું સરખુ વિતરણ સુનિશ્ર્ચિત કરવા માટે કહૃાું છે. ડબલ્યુએચઓના કાર્યકારી બોર્ડની...
error: Content is protected !!
Subscribe for notification