3,56,823 મિલ્કત ધારકોએ રૂા.282.83 કરોડ વેરો ભર્યા

3,56,823 મિલ્કત ધારકોએ રૂા.282.83 કરોડ વેરો ભર્યા
3,56,823 મિલ્કત ધારકોએ રૂા.282.83 કરોડ વેરો ભર્યા
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા  વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24 ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત 30 – મિલ્કતોને સીલ, 34- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અને રૂા.32.84 લાખ રીકવરી કરાઇ.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં-2માં રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.24,600, રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ, વોર્ડ નં-5માં કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.3.44 લાખ, વોર્ડ નં-6માં સંત કબીર રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, આજી ડેમ સર્કલ પાસે 1-યુનિટને નોટીસ આપેલ, મહિકા માર્ગ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.40,000, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.05 લાખ, વોર્ડ નં-11માં નાના મૌવા મેઇન રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.25,303, વ્રુંદાવન સોસાયટીમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.28,850, વોર્ડ નં-12માં મવડી વિસ્તારમાં આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.52,717, બરકતીનગર મેઇન રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.88,258, વાવડી વિસ્તારમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.25,838, વાવડી ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.40,870.

Read National News : Click Here

વોર્ડ નં-13માં આંબેડકરનગરમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.53 લાખ, ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.97 લાખ, પુનિતનગર મેઇન રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.3.00 લાખ, ઉદ્યોગનગરમાં 2-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.1.07 લાખ, જકાતનાકા નજીક આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.33 લાખ, મારુતિ ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.2.07 લાખ, ગોકુલનગરમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50,000, વોર્ડ નં-15માંશ્રી કાંતિનગર કો.ઓ.હા.સોમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.95,136, 80 ફુટ રીંગ રોડ પર 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.87,438, વોર્ડ નં-18માં કોઠારિયા મેઇન રોડ પર 3-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 8.68 લાખ, સોમનાથ ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.2.50 લાખ, અમદાવાદ હાઇવે પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.15 લાખ, કુલ 3,56,823 મિલ્કત ધારકોએ 282.83 કરોડ વેરો ભરેલ. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here