રીલાયન્સ ફાઉન્ડેશન અને એફય્રો સંસ્થા દ્વારા રાશનકીટનું વિતરણ

૨૧ ગામોના જરૂરિયાતમંદ લોકોને કીટ આપી સહાય કરી

રીલાયન્સ ફાઉન્ડેશન અને એફપ્રો સંસ્થા દ્વારા ઉપલેટા તાલુકાના 500 થી વધારે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઘઉનો લોટ, તેલ, દાળ, ખાંડ અને મીઠાની રાશન કીટ બનાવીને આપવામાં આવી.

Subscribe Saurashtra Kranti here

તૈયાર કરેલ આ કીટનું ઉપલેટા તાલુકાનાં 21 ગામોમાં વિતરણ કરાયું હતું કારણ કે હાલ કોવિડ-19 ની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ વિસ્તારમાં આવી રહ્યું છે જેમાં અગાઉ આ ટિમ દ્વારા જરૂરિયાત મંદ લોકોની યાદી લોકો તેમજ આગેવાનો સાથે રહી અને આ યાદી તૈયાર કરવામાં આવી હતી.

Read About Weather here

આ રાશન કીટ રીલાયન્સ ફાઉન્ડેશન અને એફપ્રો સંસ્થાના લાલભાઈ ડાંગર, લલિતભાઈ મોણપરા તેમજ સ્ટાફના માધ્યમથી કરવામાં આવ્યું ત્યારે જે લાભાર્થીએ આ રાશન કીટ મેળવી તે લાભાર્થી અને ગામલોકો દ્વારા રીલાયન્સ ફાઉન્ડેશન અને એફપ્રો સંસ્થાની કામગીરી બદલ આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here