રાજકોટ પોલીસ ન્યુયરને લઈ એલર્ટ:થર્ટીફર્સ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 પછી દંડો ઉગામશે

રાજકોટ પોલીસ ન્યુયરને લઈ એલર્ટ:થર્ટીફર્સ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 પછી દંડો ઉગામશે
રાજકોટ પોલીસ ન્યુયરને લઈ એલર્ટ:થર્ટીફર્સ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 પછી દંડો ઉગામશે
ન્યુયરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે થર્ટીફર્સ્ટની પાર્ટીઓને લઈ રાજકોટ પોલીસ એલર્ટ છે. થર્ટીફર્સ્ટની રાત્રે ન્યુયરના કારણે બંધ કલબોમાં 12.30 સુધી પાર્ટીઓ યોજવા છુટ અપાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ રાત્રે 12.30 વાગ્યા બાદ પોલીસ પાર્ટીઓ બંધ કરાવી કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશ્નર રાજુભાર્ગવે જણાવ્યું છે. વધુમાં જણાવ્યું કે,31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ડ્રાઈવ કરવામાં આવી રહી છે ડ્રીન્ક એન્ડ ફાઈવની આ કાર્યવાહીમાં કેસો કરાયા છે. સાંજના સમયથી લઈ મોડી રાત્રી પોલીસ ડ્રાઈવ કરે છે. અગાઉ પકડાયેલ બુટલેગરો પર રેડો કરવામાં આવી રહી છે. બે દિવસમાં જુદા-જુદા કેસ કરાયા છે.

Read National News : Click Here

બે દિવસમાં સફળ કામગીરી થઈ છે 31 ડિસેમ્બર સુધી આ આયોજન કરવામાં આવશે.અને 31ની રાત્રીએ પાર્ટીો થાય છે.ત્યાં પણ વોચ રખાશે.કોઈ નશો ન કરે અને નશો કરી ડ્રાઈવીંગ ન કરે તેનું ધ્યાન રખાશે.જરૂર જણાય ત્યાં કાર્યવાહી થશે.ગુના નોંધાશે. સીપીએ વધુમાં જણાવ્યું કે નિયમ પ્રમાણે 31 ડિસેમ્બર અને ન્યુયરની પાર્ટી માટે 12.30 સુધી બંધ કલબોમાં છુટ અપાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here