રસ્તા પર નડતરરૂપ 8 રેકડી-કેબીન જપ્ત કરાઇ

રસ્તા પર નડતરરૂપ 8 રેકડી-કેબીન જપ્ત કરાઇ
રસ્તા પર નડતરરૂપ 8 રેકડી-કેબીન જપ્ત કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.11/08 થી 16/08 સુધીની  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રસ્તા પર નડતર રૂપ 8 રેકડી/કેબીન તે મવડી હોકર્સ ઝોન બહાર,કાલાવડ રોડ,રાણીટાવર પાસે,શેરી નં-3,માયાણીનગર, ગુંદાવડી,ધરાર માર્કેટ  પરથી  જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય 42 પરચુરણ ચીજ વસ્તુઓ ભીમનગર મેઈન રોડ,મવડી મેઈન રોડ, ઝ્યુબેલી,પોસ્ટ ઓફીસ રોડ,જંકશન રોડ,ગુદાવાડી,રેસકોર્ષ રિંગ રોડ,ધરાર માર્કેટ પાસેથી જપ્ત કરવામાં આવેલ., 623  કિલો શાકભાજી/ફળ તે સ્પિડવેલ પાર્ટી પ્લોટ,મવડી હોકર્સઝોન બહાર, પુષ્કરધામ મેઈન રોડ,જ્યુબેલી માર્કેટ,કોઠારીયા સોલ્વન્ટ, રામનાથપરા, કોઠારીયા રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. 17,912 મંડપ કમાન છાજલી ભાડુ તે રાજકોટ સિ.ટી. પરથી વસુલ કરવામાં આવેલ છે,રૂ.65,070 વહિવટી ચાર્જ તે 150 ફુટ રોડ, ગોવર્ધન રોડ,કૈલાશધારા,દસ્તુરમાર્ગ ,હોસ્પિટલ ચોક, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ રિંગ રોડ,આડો પેડક રોડ, પર્ધ્યુમનપાર્ક પરથી વસુલ કરવામાં આવ્યો હતો, 7 બોર્ડ-બેનર તે કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ, યાજ્ઞિક રોડ માંથી જપ્ત કરેલા છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here