જેતપુરમાં વધુ અઢી ઇંચ વરસાદ: કારખાનાઓમાં પાણી ઘુસી જતા મોટું નુકસાન

જેતપુરમાં વધુ અઢી ઇંચ વરસાદ: કારખાનાઓમાં પાણી ઘુસી જતા મોટું નુકસાન
જેતપુરમાં વધુ અઢી ઇંચ વરસાદ: કારખાનાઓમાં પાણી ઘુસી જતા મોટું નુકસાન
જેતપુર શહેર તાલુકામાં ગઇકાલે વધુ અઢી ઇંચ વરસાદ પડી જતા મૌસમનો કુલ વરસાદ 43 ઇંચ થયેલ છે. જેતપુરમાં આ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય બજારમાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા અને લોકોને મુશ્કેલી ભોગવી પડી હતી છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પરેશાનીમાં મુકાઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

 વરસાદી પાણીના નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોય જયારે જેતપુરના રબારીકા રોડ પર તેમજ અન્ય વિસતારોમાં સાડીના કારખાનાઓમાં પાણી ભરાઇ ગયા હોવાના સમાચારો મળેલ છે અનેક વખત તંત્રને જાણ કરવામાંં આવતી હોવા છતાં કોઇપણ ધ્યાન આપતું નથી કારખાનાઓમાં પાણી ભરાઇ જવાથી માલ સામાનને પણ નુકસાન થયેલ છે. જેતપુરના રબારીકા રોડ પર પાણી ભરાઇ જવાથી લોકોને મુશ્કેલી પડી હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here