ગુજરાત સરકાર ગિફટ સિટીમાં રૂ. ૧૦૦ કરોડ રોકાણ કરશે

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)માં આર્થિક પ્રવૃત્તિઓ વધી છે અને તેમ દેશ અને વિદેશથી રોકાણ આવી રહૃાું છે. નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીના ગિફટ સિટીમાં આગામી દિવસોમાં રૂ. ૧૦૦ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. હાલમાં ગિફટ સિટીમાં બેિંક્ધગ, ઈન્સ્યોરન્સ, ફાઇનાન્સ સહિતના સેક્ટર્સની ૨૦૦થી વધુ કંપનીઓ કાર્યરત છે.