વેરા વસુલાત શાખા દ્વારા 2023-24ની રીકવરી ઝુંબેશ

વેરા વસુલાત શાખા દ્વારા 2023-24ની રીકવરી ઝુંબેશ
વેરા વસુલાત શાખા દ્વારા 2023-24ની રીકવરી ઝુંબેશવેરા વસુલાત શાખા દ્વારા 2023-24ની રીકવરી ઝુંબેશ
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24 ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી: 23 – મિલ્કતો સીલ,  33 – મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અને રૂા. 24.08 લાખની રીકવરી કરાઈ વોર્ડ નં-2માં સદરબજાર રોડ પર 1-યુનિટને નોટીસ  સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.71 લાખ, વોર્ડ નં-3માં નરશંગપરામાં 1-યુનિટને નોટીસ  સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.55,590, રેલનગર મેઇન રોડ પર 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.34,140, રેલનગર મેઇન રોડ પર 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.32,510.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં-6માં ગઢિયાનગરમાં 2-યુનિટને જપ્તી નોટીસની બજવણી કરેલ છે.શ્રીજી જ્વેલર્સમાં 1-યુનિટને જપ્તી નોટીસની બજવણી કરેલ છે.રાજારામનગરમાં 1-યુનિટને જપ્તી નોટીસની બજવણી કરેલ છે.મહિકા માર્ગ પર 2-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.13 લાખ. યોગીનગરમાં 1-યુનિટને જપ્તી નોટીસની બજવણી કરેલ છે.અંબેનગરમાં 1-યુનિટને જપ્તી નોટીસની બજવણી કરેલ છે.વોર્ડ નં-7માં જી.આઈ.ડી.સી ભક્તિનગરમાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.62,630, દિવાનપરા રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.80,000. વોર્ડ નં-8માં કાલાવડ રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા  રીકવરી રૂ.1.93લાખ.વોર્ડ નં-12માં ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.96,150, યમુના ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.36,691, વોર્ડ નં-13માં ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.04 લાખ.ઉદ્યોગનગરમાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.82,424, ગોંડલ રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.71,500, મહાદેવ વાડી મેઇન રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.49,408, ગોકુલનગરમાં 1-યુનિટને જપ્તી નોટીસની બજવણી કરેલ છે.ગોકુલનગરમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.48 લાખ. સ્માર્ટ ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.1.22 લાખ.વોર્ડ નં-15માં 80ફીટ રીંગ રોડ પર 1-યુનિટની નોટીસ આપેલ.

Read National News : Click Here

વોર્ડ નં-16માં ગોવિંદનગર મેઇન રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા  રીકવરી રૂ.76,450, પટેલનગરમાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.45,060.ગોવિંદનગર મેઇન રોડ પર 1-યુનિટને  જપ્તી નોટીસની  બજવણી કરેલ છે.કોઠારિયા મેઇન રોડ પર  1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા  રીકવરી રૂ.1.08લાખ.વોર્ડ નં-18માં કોઠારિયા મેઇન રોડ પર  1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા  રીકવરી રૂ.1.13લાખ.સોમનાથ ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.1.13લાખ.કોઠારિયા મેઇન રોડ પર  1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા  રીકવરી રૂ.8.00લાખ. ગોંડલ રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા  રીકવરી રૂ.70,000 કરેલી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here