ગુજરાત પ્રિયલ ભટ્ટ દ્વારા મોડલિંગમાં પોતાની કેરિયર કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન

ગુજરાત પ્રિયલ ભટ્ટ દ્વારા મોડલિંગમાં પોતાની કેરિયર કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન
ગુજરાત પ્રિયલ ભટ્ટ દ્વારા મોડલિંગમાં પોતાની કેરિયર કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા પાંચ દિવસ દરમિયાન ઓરીએન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગરૂપે મિસ ગુજરાત પ્રિયલ ભટ્ટ દ્વારા મોડલિંગમાં પોતાની કેરિયર કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે વર્ષ દરમિયાન વિવિધ વર્કશોપ, ઓરીએન્ટેશન, સેમીનાર ના માધ્યમ થી વિધાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા કાર્યક્રમ કરવામાં આવે છે. આ અંતર્ગત ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા તા.24થી 28 જુલાઈ દરમિયાન ઓરીએન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓરીએન્ટેશન કાર્યક્રમ માં રેઝીન આર્ટ, હેર સ્ટાઇલ, ઈમેજ કોચ, મોડેલીંગ ક્રાફ્ટ જેવી અલગ અલગ પ્રવૃતિઓ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

Read About Weather here

આ ઓરીએન્ટેશન ચોથા દિવસે ગુજરાતના જાણીતા થીયેટર આર્ટીસ્ટ અને મિસ ગુજરાત અને જાણીતા મોડલ પ્રિયલ ભટ્ટ દ્વારા મોડલિંગ અને થીયેટરમાં પોતાની કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે અંગે અને ફેશન કોરિયોગ્રાફી અને કેટવોક કેવી રીતે કરી શકાય તે અંગે વિધાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here