સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી :સોનામાં 500, ચાંદીમાં રૂા.1100 નો ઉછાળો

vસોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી :સોનામાં 500, ચાંદીમાં રૂા.1100 નો ઉછાળો
સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી :સોનામાં 500, ચાંદીમાં રૂા.1100 નો ઉછાળો

સોના-ચાંદીમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ફરી ચાંદીમાં રૂા.500 અને ચાંદી રૂા.1100નો વધારો થયો છે.

સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી :સોનામાં 500, ચાંદીમાં રૂા.1100 નો ઉછાળો ભાવ

જેને પરિણામે સોનુ 74100 અને ચાંદી 90600 એ પહોંચ્યુ છે. છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવમાં 2000નો ઘટાડો થતા 90000ની નીચે સરકયુ હતુ. પરંતુ આજે ફરી 90000ની ટોચે પહોંચી ગયુ છે. વૈશ્વિક ઉથલ પાથલના કારણે ફરી ભાવ ઉંચકાયા છે.

સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી :સોનામાં 500, ચાંદીમાં રૂા.1100 નો ઉછાળો ભાવ

અમેરિકન ડોલરની નરમાઈથી સોનામાં મજબૂતી વધી છે. વળી ઈઝરાયેલ હેઝબુલ્હા આતંકવાદીઓને ટાર્ગેટ કરી લેબનોન પર એટેક વધારતા સોનાનો જિઓપોટિકલ ટેન્શનનો પણ સપોર્ટ મળ્યો હતો. ડોલરની રેન્જ 2315 થી 2316ની રેન્જમાં હતી. જેને પગલે આજે ફરી ઘટાડો નોંધાયો છે.

સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી :સોનામાં 500, ચાંદીમાં રૂા.1100 નો ઉછાળો ભાવ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here