દેશમાં ૨૦૩૦ સુધીમાં ઘરે-ઘરે PNG : ગેસ સિલિન્‍ડરમાંથી મળશે મુક્‍તિ

દેશમાં ૨૦૩૦ સુધીમાં ઘરે-ઘરે PNG : ગેસ સિલિન્‍ડરમાંથી મળશે મુક્‍તિ
દેશમાં ૨૦૩૦ સુધીમાં ઘરે-ઘરે PNG : ગેસ સિલિન્‍ડરમાંથી મળશે મુક્‍તિ
દેશમાં દરેક ઘર સુધી પાઇપ લાઈનથીᅠપ્રાકૃતિક ગેસ પહોંચાડવાની યોજના પર રોકેટ ગતિએ કામ આગળ વધી રહ્યું છે. દેશમાં દરેક ઘર ઘર સુધી પીએનજી પહોંચાડવામાં ટોપ ટેન રાજયમાં ગુજરાત પ્રથમ નંબરે છે.ᅠ

Visit Saurashtra Kranti Homepage here

કેન્‍દ્ર સરકાર ૨૦૨૮ સુધી દેશના ૬૩૦ જીલ્લામાંᅠદરેક ઘર સુધી પાઇપ લાઈન દ્વારા ગેસ પહોંચડવાનાᅠલક્ષ્ય પર કામ કરી રહી છે. દેશમાં ૨૦૩૦ સુહ્નદય ૧૨૦૫ કરોડ પીએનજી કનેક્‍શન હશે. વર્તમાનમાં ૧ કરોડ ૧૨ લાખ ૧૩ હજાર ૬૦૨ ઘરેલુ પીએન કનેક્‍શન ગુજરાતમાં છે. જયારે રાજસ્‍થાનમાં અંદાજે ૨૦૨૭ લાખ અને મધ્‍યપ્રદેશમાં ૨.૧૧ લાખ ઘરોનેᅠગેસ કનેક્‍શન આપવામાં આવ્‍યા છે.કેન્‍દ્ર સરકાર પાઇપ લાઈન દ્વારા પ્રાકૃતિક ગેસ કનેક્‍શન આપવા માટે નગર ગેસ વિતરણ નેટવર્ક વિકસિત કરી રહી છે. તેના માટે દેશમાં ૩૩ હજાર ૫૯૨ કિમિ પ્રાકૃતિક ગેસ પાઇપ લાઈન નેટવર્ક બનાવામાંᅠઆવી રહ્યું છે. તેમાંથી ૧૨,૨૦૬ કિમિ લાઈનનું નિર્માણ કામ ચાલી રહ્યું છે.ᅠ

Read About Weather here

રાજસ્‍થાનનાᅠમાટે મહેસાણા-ભટીંડા પાઇપ લાઈન મહત્‍વની છે. ૧૯૪૦ કિમી લાંબી લાઈનથીᅠજયપુર, ઉદયપુર, ભીલવાડા, જોધપુર અલ્‍વર સહિત વધુ પડતા વિસ્‍તારોને ગેસ મળશે. ૨૦૧૧માં આ પાઇપ લાઈનનું કાર્ય શરૂ કરવામાં આવ્‍યું હતું.હાલમાં ૧૧૭ કિમિᅠલાંબી લાઈનથીᅠગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જીએસપીએલ ઇન્‍ડિયા ગેસનેટᅠલિમિટેડ આ લાઈનના બાકી રહેલા કાર્યનેᅠપૂર્ણ કરવા માટે ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૩ સુધીનો સમય માંગ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here