વિશ્વનાં ટોપ ૫૦ ડિપ્‍સમાં ભારતીય ચટણીઓ પણ મહત્વનું સ્‍થાન પામી

વિશ્વનાં ટોપ ૫૦ ડિપ્‍સમાં ભારતીય ચટણીઓ પણ મહત્વનું સ્‍થાન પામી
વિશ્વનાં ટોપ ૫૦ ડિપ્‍સમાં ભારતીય ચટણીઓ પણ મહત્વનું સ્‍થાન પામી

ભારતીય ચટણીઓને વિશ્વનું સૌથી બેસ્‍ટ ડિપનું સ્‍થાન મળ્‍યું હતું મિડલ-ઈસ્‍ટર્ન ક્‍વિઝીનના ‘તુમ’ને. તુમ એ લસણ અને ઓલિવ ઓઇલને ખૂબ બારીક પીસીને બનાવાતું ડિપ છે.બીજા દેશોની ખાણી-પીણીમાં ડિપ્‍સ અને સૉસ બહુ મહત્ત્વ ધરાવે છે એમ ભારતીય ફૂડમાં ચટણીઓનું સ્‍થાન છે.

વિશ્વનાં ટોપ ૫૦ ડિપ્‍સમાં ભારતીય ચટણીઓ પણ મહત્વનું સ્‍થાન પામી ભારતીય ચટણીઓ

ટેસ્‍ટઍટલસ મૅગેઝિન દ્વારા જૂન ૨૦૨૪માં વિશ્વનાં બેસ્‍ટ ડિપ્‍સની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં આપણી કોથમીર-મરચાંની ચટણીનો નંબર ૪૨મો છે અને કેરીની ચટણીનો નંબર ૫૦મો છે. વિશ્વનું સૌથી બેસ્‍ટ ડિપનું સ્‍થાન મળ્‍યું હતું મિડલ-ઈસ્‍ટર્ન ક્‍વિઝીનના ‘તુમ’ને. તુમ એ લસણ અને ઑલિવ ઑઇલને ખૂબ બારીક પીસીને બનાવાતું ડિપ છે.

વિશ્વનાં ટોપ ૫૦ ડિપ્‍સમાં ભારતીય ચટણીઓ પણ મહત્વનું સ્‍થાન પામી ભારતીય ચટણીઓ

મૅન્‍ગોની ડિશીઝમાં આમરસ નંબર વન ઉનાળાની સીઝન એટલે કેરીનો સમય. ટેસ્‍ટઍટલસ મૅગેઝિને ૨૦૨૪ની સીઝનમાં મૅન્‍ગોની સૌથી ટેસ્‍ટી ટૉપ૧૦ ડિશીઝની યાદી બહાર પાડી હતી એમાં પણ ભારતનો આમરસ નંબર વન રહ્યો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here