મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વાસી અખાદ્ય મંચુરિયન તથા એકસપાયરી સોસ 9 કિલ્લો જથ્થો નાશ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વાસી અખાદ્ય મંચુરિયન તથા એકસપાયરી સોસ 9 કિલ્લો જથ્થો નાશ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વાસી અખાદ્ય મંચુરિયન તથા એકસપાયરી સોસ 9 કિલ્લો જથ્થો નાશ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન માહિ લાઈવ બેકરી, જલારામ-4, મેઇન રોડ, રવિરત્ન પાર્ક ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ કેક માટેના એસેન્સ, ફલેવર્સ, કલર્સ ગ્લેઝીંગ મટિરિયલ, બેકરી ફેટ, ક્ધફેશનરી વગેરે ખાદ્યચીજો એક્સપાયરી ડેટ વીતેલ અંદાજીત કુલ 145 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કે. કે. લાઈવ પફ ઝોન, મવડી મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાધ્ય મંચુરિયન તથા એક્સપાયરી થયેલ સોસ અંદાજીત કુલ 9 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના માંડા ડુંગર -આજીડેમ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 19 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

Read National News : Click Here

ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના માંડા ડુંગર- આજીડેમ વિસ્તારમાં આવેલ (01)રાધેશ્યામ છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્યામ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)પ્રિયાંશી ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ખોડિયાર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જગદંબા સ્વીટ્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જય ભગીરથ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ગમારા કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)રાધે પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)બજરંગ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)પિતૃ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)યોગી એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)બજરંગ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)કનૈયા પાન  ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)સાંઈનાથ પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)ચામુંડા પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)મોગલ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)ખોડિયાર પાન સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)પ્રિન્સ બેકરી  કેક શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (19)બાલાજી ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (20)સ્માર્ટ લાઈવ પફ (21)જય જલારામ વડાપાઉં (22)જય અંબે દાલવડા (23)જોધપુરી શાહી સમોસાની ચકાસણી કરવામાં આવેલ.   

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here