સરગમ પરિવારે 2024ના વર્ષનું કર્યુ ગ્રાન્ડ વેલકમ

સરગમ પરિવારે 2024ના વર્ષનું કર્યુ ગ્રાન્ડ વેલકમ
સરગમ પરિવારે 2024ના વર્ષનું કર્યુ ગ્રાન્ડ વેલકમ
સરગમ પરિવાર દર વર્ષે વર્ષના છેલ્લા દિવસે નવા વર્ષને આવકારવા માટે અને વિદાય લઇ રહેલા વર્ષને બાય બાય કહેવા માટે વિશિષ્ઠ કાર્યક્રમ યોજે છે અને આ પરંપરા ચાલુ રાખીને આ વખતે પણ ગીત-સંગીત સાથે ભોજનનો જલસા કાર્યક્રમ યોજ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં અનેક રાજકીય મહાનુભાવો અને વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક-બીજાને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી.હેમુગઢવી હોલમાં યોજાયેલા આ સરગમી જલવા કાર્યક્રમમાં મન્સુર ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મેલોડી કલર્સે જમાવટ કરી હતી. જાણીતા સિંગરો મુખ્તાર શાહ, નફીસ આનંદ, આસિફ જેરીયા, સોનલ ગઢવી, વર્ષા ઠાકર અને શ્યામ ગઢવી વગેરેએ જુના નવા ગીતો રજુ કરીને દર્શકોને ડોલાવ્યા હતા.

આ કાર્યક્રમ માણવા માટે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, હરેશભાઈ લાખાણી, જગદીશભાઈ ડોબરિયા, જયસુખભાઈ ઘોડાસરા, નાથાભાઈ કાલરીયા, કશ્યપભાઈ શુક્લ, રાકેશભાઈ પોપટ, ઘનશ્યામભાઈ હેરભા, ઘનશ્યામભાઈ મારડિયા, અનંતભાઈ ઉનડકટ, નાથાભાઈ કાલરીયા, મનસુખભાઈ સાવલિયા, પ્રફુલભાઈ હદવાણી, કિરીટભાઈ આદ્રોજા, કૌશિકભાઈ સોલંકી, કમલેશભાઈ રામાણી, હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ વૈષ્નાની, ચંદ્રકાન્તભાઈ શેઠ, દિલીપભાઈ શેઠ, અશોકભાઈ સોની, ડો. એમ.વી. વેકરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Read National News : Click Here

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, રાજેન્દ્ર શેઠ, મનમોહન પનારા, સુરેશભાઈ દ્રેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, અનવરભાઈ ઢેબા, દીપકભાઈ શાહ, રમેશભાઈ અકબરી, જગદીશભાઈ કિયાડા, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન મહેતા, નીતાબેન પરસાણા, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્ર્વર, દેવાંશીબેન શેઠ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here