રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્યચીજોના 25 નમૂનાની સ્થળ પર ચકાસણી

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્યચીજોના 25 નમૂનાની સ્થળ પર ચકાસણી
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્યચીજોના 25 નમૂનાની સ્થળ પર ચકાસણી
મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કભી બી બેકરી-સતનામ એન્ટરપ્રાઇઝ, શોપ નં.23/24, ગુજરાત હાઉ. બોર્ડ, અમીન માર્ગ, રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ પેક્ડ ટોસ્ટનો ભૂકો વાસી અખાધ્ય જણાતા કુલ 3 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના આજીડેમ માંડા ડુંગર તથા ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 45 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 26 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના આજીડેમ માંડા ડુંગર તથા ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ (01)શક્તિ કૃપા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ધ્રુવ ફાસ્ટ ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)રામનાથ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)દ્વારકાધીશ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાલાજી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)માં ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શિવ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ગુનગુન પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)બાલાજી વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)રાજસ્થાની કચોરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)મહાલક્ષ્મી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)દેવ પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)મહાદેવ સ્પ્રિંગ પોટેટો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)બાલાજી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)ગોકુળ ગાંઠીયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)જલારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)પટેલ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)ક્રિષ્ના ગાંઠીયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (19)જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (20)પટેલ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (21)ગણેશ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (22)ગાયત્રી ફરસાણ માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (23)ક્રિષ્ના પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (24)બાલાજી પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (25)બાલાજી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (26)ગાત્રાળ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (26)શ્રી શક્તિ ગાત્રાળ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (27)એવરી ડે સુપરમાર્કેટ (28)બાલાજી સુપરમાર્કેટ (29)શિવ ડેરી (30)રોનક પાઉંભાજી (31)રોનક ચાઇનીઝ પંજાબી (32)બાલાજી ફરસાણ (33) શ્રી  સીતારામ એજન્સી (34)જે માર્ટ સુપરમાર્કેટ (35)ધનશ્યામ પ્રોવિઝન સ્ટોર (36)આરાધના અનાજ ભંડાર (37)આશાપુરા પ્રોવિઝન સ્ટોર (38)રાધેશ્યામ ડેરી (39)જલીયાણ ફરસાણ (40)સંજય ડેરી ફાર્મ (41)ઉમિયા ફરસાણ (42)દિપક પ્રોવિઝન સ્ટોર (43)મગનલાલ ટેકચંદ પ્રોવિઝન સ્ટોર (44)નીલકંઠ ડેરી ફાર્મ (45)ગુજરાત બેકરીની ચકાસણી કરવામાં આવેલ.   

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here