રવિવારે બોલબાલા ટ્રસ્ટના મેમ્બરો માટે હાર્ટને લગતા નિ:શુલ્ક કેમ્પનું આયોજન

રવિવારે બોલબાલા ટ્રસ્ટના મેમ્બરો માટે હાર્ટને લગતા નિ:શુલ્ક કેમ્પનું આયોજન
રવિવારે બોલબાલા ટ્રસ્ટના મેમ્બરો માટે હાર્ટને લગતા નિ:શુલ્ક કેમ્પનું આયોજન
રાજકોટ તેમજ ગુજરાતભરમાં હાલમાં હદયરોગના દર્દીઓની સંખ્યામાં વધારો અને હૃદય રોગથી થતા મૃત્યુદરમાં વધારાને ધ્યાને લઈ બોલબાલા ટ્રસ્ટના મેમ્બરો માટે પૂ. ઈન્દ્રકુમાર પી. ઉપાધ્યાયની તિથિ નિમિતે ઉપાધ્યાય પરિવાર દ્વારા હાર્ટને લગતા ફી કેમ્પ તથા સ્પેશિયાલિસ્ટ ડોકટર દ્વારા નિદાન, સારવાર તેમજ માર્ગદર્શન માટે એક વિશેષ સેવાકિય કાર્યક્રમનું તા. 31ને રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી પ્લેક્ષેસ મેડ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્પાયર-2 બિલ્ડીંગની સામે, શિતલપાર્ક બસ સ્ટોપ પાસે, રાજકોટ Visit Saurashtra Kranti Homepage here ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેમ્પમાં ઈ સી જી, વજન, ઉંચાઈ (બી.એમ આઈ), હૃદય રોગ, બ્લડ શુગર ટેસ્ટ, પીતાશયની પથરી, સારણ ગાંઠ, ગળાની ગાંઠ, હરસ-મસા, ભંગદર વગેરે અંગે તપાસ, સારવાર તથા માર્ગદર્શન આપશે. તેમજ ડો. નિકુંજ કોટેચા, ડો. દિનેશ રાજ, ડો, હેમલ મોટાણી, ડો. ભાવી એસ બચ્છા, તથા તેમની સમગ્ર ડોકટર ટીમ સાથે બોલબાલા સિનિયર સિટીઝન કમિટી મેમ્બર  કેમ્પમાં સેવા આપશે. 

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here