રતમાં દર વર્ષે ૧ કરોડ ઇલેકટ્રીક વાહનો વેચાશેઃકેન્‍દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો દાવો

રતમાં દર વર્ષે ૧ કરોડ ઇલેકટ્રીક વાહનો વેચાશેઃકેન્‍દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો દાવો
રતમાં દર વર્ષે ૧ કરોડ ઇલેકટ્રીક વાહનો વેચાશેઃકેન્‍દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો દાવો
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઘણા વાહન નિર્માતાઓ દ્વારા પોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટ્રેન્ડને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આગામી વર્ષોમાં ઝડપથી વધી રહેલા EV સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીમાં દેશભરમાં 1 કરોડથી વધુ ઈલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે.અને તેનાથી લગભગ 5 કરોડ નોકરી મળશે.કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં આયોજિત કરવામાં આવેલા 19મા EV એક્સ્પો 2023માં હાજરી આપી હતી. જ્યાં તેમણે સંબોધન દરમિયાન ભારતમાં EV સેક્ટરના ગ્રોથને ધ્યાનમાં રાખી ભવિષ્યની સંભાવનાઓ પર પોતાના વિચાર રાખ્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું કે, અમે ટ્રાન્સપોર્ટ સેક્ટરને ડીકાર્બોનાઈઝ કરવા માટે એક મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. આ પ્રયાસમાં લો-ઈમિશન ટ્રાન્સપોર્ટ જેવા કે, ઈલેક્ટ્રિક વાહનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો ટ્રાન્સપોર્ટેશન માટે સૌથી યોગ્ય, સુરક્ષિત અને ક્લીન છે. જો આપણે રેગ્યુલર વાહનોને બદલે સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વાહનોમાં સ્વીચ કરીએ છીએ તો 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઈડ ના ઉત્સર્જનને 1 ગીગા ટન સુધી ઘટાડી શકીએ છીએ.

Read National News : Click Here

નીતિન ગડકરીએ ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ અને સેક્ટરમાં રોજગારને અંગે કહ્યું કે, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે અને વાહન ડેટા પ્રમાણે અત્યાર સુધી ભારતમાં 34.54 લાખ ઈલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થઈ ચુક્યુ છે. જે ઝડપે ઈલેક્ટ્રિક મોબિલિટી દેશમાં વધી રહી છે તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2030 સુધીમાં દેશમાં દર વર્ષે 1 કરોડ EVનું વેચાણ થશે અને તેનાથી 5 કરોડ રોજગાર શરૂ થશે.કરવામાં આવી હતી આ મીટીંગમાં  મહાવીર સિંહ રાણાની પ્રમુખ પદે વરણી કરવામાં આવેલ અને ઉ.પ પ્રમુખ પદે સુરેશ ભાઇ વાઘેલા , મહા મંત્રી પદે ગનીભાઈ કુંભાર , મંત્રી પદે રાણા ભાઈ આહીર,  ખજાનચી પદે રાજેશ ભાઈ ગોસ્વામીની વરણી કરવામાં આવેલ હતી.

એસોસિએશન સદસ્ય કમલેશભાઈ ઠક્કર,  મહેશભાઈ શાહ , દિનેશભાઈ કાઠેચા,  દીપકભાઈ આહીર , અસલમભાઈ સોલંકી , જયેશભાઈ ધયેડા,  જમાલભાઈ રાઉમા,  મનસુખ ભાઈ ઠક્કર,  પ્રવીણભાઈ મેરિયા , અલારખા ભાઈ સોલંકી,  વિનોદ સાધુ , વીનોદવોરા ઉપસ્થિત રહ્યા હતા . પત્રકારનાં હિત માટેના કાર્ય હંમેશાં આગળ રહેશે એવું મહાવીર સિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here