મહાનગરપાલિકા દ્વારા સાગર એયુકેશન ટ્રસ્ટના માધ્યમથી બચપન રિટર્ન્સ કાર્યક્રમ યોજાયો

મહાનગરપાલિકા દ્વારા સાગર એયુકેશન ટ્રસ્ટના માધ્યમથી બચપન રિટર્ન્સ કાર્યક્રમ યોજાયોમહાનગરપાલિકા દ્વારા સાગર એયુકેશન ટ્રસ્ટના માધ્યમથી બચપન રિટર્ન્સ કાર્યક્રમ યોજાયો
મહાનગરપાલિકા દ્વારા સાગર એયુકેશન ટ્રસ્ટના માધ્યમથી બચપન રિટર્ન્સ કાર્યક્રમ યોજાયો
વાઈબ્રન્ટ ગુજરાત સિવિક એન્ગેજમેન્ટ અને સિટી બ્યુટીફીકેશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફન સ્ટ્રીટ ક્ધસેપ્ટ અન્વયે સાગર એજ્યુકેશન ટ્રસ્ટ મારફત બચપન રિટર્ન્સ કાર્યક્રમ યોજાયો.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે રીબન કાપી બચપન રિટર્ન્સ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં આ કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોપોરેટર મંજુબેન કુંગશીયા, સંસ્થાના પ્રતિનિધિઓ, શિક્ષકો, સ્કુલના બાળકો અને શહેરીજનો ઉપસ્થિત રહેલ. બચપન રિટર્ન્સ કાર્યક્રમમાં એક એક મીનીટની 25 ગેઈમ્સ, વિધ્ન દોડ જેવી રમતો, ડાન્સ, લાઈવ પેઈન્ટીંગ, શૈક્ષણિક પ્રવૃતિઓ અને માહિતી, એકલવ્ય વર્કશોપ, બાળકોના માતા-પિતાઓની રમતો, કથ્થક નૃત્ય, પતંગિયાઓનો ઝોન, મેથ્સ ગેઇમ્સ, એરોપ્લેન એરિયા, મેજીક શો, ટેટુ અને મહેંદી, લાઈવ બેન્ડ, કરાઓકે, લાઈવ 3ઉ પેઈન્ટીંગ, પરંપરાગત રમતો આ સહીતની વિગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here