ભચાઉ:પત્રકાર સંગઠનની મીટીંગમાં બીનહરીફ પ્રમુખ અને હોદેદારોની વરણી કરાઈ

ભચાઉ:પત્રકાર સંગઠનની મીટીંગમાં બીનહરીફ પ્રમુખ અને હોદેદારોની વરણી કરાઈ
ભચાઉ:પત્રકાર સંગઠનની મીટીંગમાં બીનહરીફ પ્રમુખ અને હોદેદારોની વરણી કરાઈ
ભચાઉ સર્કિટ હાઉસ ખાતે ભચાઉ શહેર અને તાલુકા પત્રકાર સંગઠનની મીટીંગ મળી હતી.  આ મીટીંગમાં  જૂની ટર્મ  પૂર્ણ થતાં જ નવી ટર્મની વરણી કરવામાં આવી હતી આ મીટીંગમાં  મહાવીર સિંહ રાણાની પ્રમુખ પદે વરણી કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

ઉ.પ પ્રમુખ પદે સુરેશ ભાઇ વાઘેલા , મહા મંત્રી પદે ગનીભાઈ કુંભાર , મંત્રી પદે રાણા ભાઈ આહીર,  ખજાનચી પદે રાજેશ ભાઈ ગોસ્વામીની વરણી કરવામાં આવેલ હતી.એસોસિએશન સદસ્ય કમલેશભાઈ ઠક્કર,  મહેશભાઈ શાહ , દિનેશભાઈ કાઠેચા,  દીપકભાઈ આહીર , અસલમભાઈ સોલંકી , જયેશભાઈ ધયેડા,  જમાલભાઈ રાઉમા,  મનસુખ ભાઈ ઠક્કર,  પ્રવીણભાઈ મેરિયા , અલારખા ભાઈ સોલંકી,  વિનોદ સાધુ , વીનોદવોરા ઉપસ્થિત રહ્યા હતા . પત્રકારનાં હિત માટેના કાર્ય હંમેશાં આગળ રહેશે એવું મહાવીર સિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here