બોલબાલા ટ્રસ્ટ દ્વારા નિ:શૂલ્ક સંગીત સંઘ્યાનું આયોજન

બોલબાલા ટ્રસ્ટ દ્વારા નિ:શૂલ્ક સંગીત સંઘ્યાનું આયોજન
બોલબાલા ટ્રસ્ટ દ્વારા નિ:શૂલ્ક સંગીત સંઘ્યાનું આયોજન
રાજકોટ મહાનગર પાલીકા નિર્મિત ઘર વિહોણા લોકોના આશ્રય સ્થાનો પૈકી બોલબાલા ટ્રસ્ટ સંચાલીત રેન બસેરા ના 90 જેટલા બહેનો/ભાઈઓ/બાળકોને ઠંડીના સમયે ઉપયોગી બને તે માટે ગરમ કાનપટ્ટીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

બોલબાલા સિનિયર સીટીઝન સેવા સંસ્થાના 6000 જેટલા વડીલો મેમ્બરો માટે એક થી એક ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે પૈકી મુકેશ ફેન કલબના સહયોગથી તા.29/12 શુક્રવારને બપોરે 3 થી 7 દરમ્યાન મણીયાર હોલ, જુબેલીબાગ ખાતે “સંગીત સંધ્યા”નું આયોજન કરેલ છે. તેના નામાંકીત સિંગરો દ્વારા એક થી એક ચડે તેવા નવા-જુના ગીતોની   પ્રસ્તુતી કરવામાં આવશે. સાથો સાથ જે બોલબાલાના મેમ્બર્સ ઉંમર 65 વર્ષથી ઓછી છે. તેઓ માટે પોસ્ટ ઓફીસ દ્રારા 10 લાખ રૂા.નો અકસ્માત વિમો અને 50,000 રૂા. નો મેડીકલેઈમ પણ આપવામાં આવશે.ઉપરોકત બન્ને કાર્યક્રમનો લાભ લેવા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય યાદીમાં જણાવ્યું છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here