ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ-રાજકોટ દ્વારા શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ 24/12ને રવિવારે સવારે 8 કલાકે શ્રી અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ – પેડક રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ છેલ્લા 31 વર્ષથી ગોસ્વામી સમાજની વિવિધ પ્રવૃતિઓ કરે છે. આ વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં દર વર્ષે લગભગ 500 થી 600 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે પણ ધો. 1 થી કોલેજ કક્ષા સુધીના 80% થી વધારે માર્કસ મેળવતા તમામ 500 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવનાર છે. આ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શિલ્ડ તથા ઈનામો વગેરે દાતાઓના સહકાર થી આપવામાં આવશે. આ ઉપરાંત દશનામ સમાજના વિશિષ્ઠ વ્યકિતઓનું સંસ્થા દ્વારા સન્માન થનાર છે. જેમાં દશનામ ગોસ્વામી જ્ઞાતિના વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર વ્યકિતઓનું સન્માન થનાર છે .જેમાં વિશિષ્ટ સિધ્ધી જેવી કે રમત-ગમત તેમજ સમાજ સેવા ક્ષેત્ર વિશેષ યોગદાન બદલ વ્યકિત વિશેષ સન્માન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજેશગિરિ પ્રેમગિરિ ગોસ્વામી ઉપાધ્યક્ષ તરીકે મહંત શાંતુગિરિ પોપટગિરિ (મુંબઈ), પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ ગોસ્વામીના પ્રમુખ સ્થાને યોજાશે. અતિથિ વિશેષ તરીકે ડો.ભરતભાઈ બોઘરા- ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, ઉદયભાઈ કાનગડ-(ધારાસભ્ય 68) ડો.દર્શિતાબેન શાહ-   (ધારાસભ્ય) 69-રાજકોટ, રમેશભાઈ ટીલાળા( ધારાસભ્યશ્ર 70), મુકેશભાઈ દોશી – (રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ), વિરેન્દ્રસિંહ ઝાલા – (રાજકોટ શહેર ભાજપ મહામંત્રી), જયમીનભાઈ ઠાકર-(ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી),  ડો.પ્રવિણભાઈ નિમાવત-વાઈસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – રાજકોટ, અનિતાબેન ગોસ્વામી- (કોર્પોરેટર)વિગેરે રાજકીય મહાનુભાવો પધારશે.મહાગુજરાત દશનામ ગોસ્વમી મહામંડળના પદાધિકારીઓ તથા માજીમહંતઓ પધારનાર છે.જેમા હરેશભારથી બાબુભારથી (ઉપાધ્યક્ષ), ધર્મેન્દ્રગિરિ લાલગિરિ (પ્રમુખ), ડો. મનિષગિરિ કે. (ઉપપ્રમુખ) ડો. કલ્પેશગિરિ પી. ગોસ્વામી (સૌ.પ્ર. પ્રમુખ), મનિષગિરિ અમૃતગિરિ(સૌ.પ્ર. પ્રમુખ), ઉમેદજતી બટુકજતી (મુનાજતી) વગેરે રાજકોટ મહામંડળના પદાધિકારીઓ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી મંડળના કાર્યકર્તાઓને અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનાર છે.આ કાર્યક્રમ સાથે ગોસ્વામી સમાજની કલાકાર પ્રતિભાઓને ઉજાગર કરવા માટે કલા સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા, નૃત્ય, એક પાત્રિય અભિનય, ડાંસ વગેરે કાર્યક્રમો રજુ થનાર છે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શીલ્ડ, સન્માનપત્ર તથા ઉપયોગી ગીફટ અપાશે જેમાં રાજેશગિરિ પ્રેમગિરિ, પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, સ્વ.નિર્મળાબેન જેરામગિરિ, અરવિંદગિરિ પ્રભાતગિરિ,  રમેશગિરિ જગદીશગિરિ ખેરડી, રામદેવપુરી અશોકપુરી,  પ્રમોદપુરી મોહનપુરી, પ્રવિણભારથી ઘરમભારથી, ભરતભારથી વશરામભારથી, જીતેન્દ્રગિરિ ધીરજગિરિ, મનિષગિરિ અમૃતગિરિ ગોસ્વામી, વાય.કે. ગોસ્વામી (સીટી એન્જી.) રાજેશગિરિ ઈશ્ર્વરગિરિ, વિજયભારથી ભીખુભારથી,  ડો.કેતનગિરિ ઈશ્ર્વરગિરિ ડો. મનીષગિરિ કાંતિગિરિ, અશ્ર્વિનગિરિ હિરાગિરિ, શાંતિગિરિ સામતગિરિ, ડો.હિમંતગિરિ અમૃતગિરિ, જયોતિષગિરિ રામગિરિ, ડો.યશવંતગિરિ કેશવગિરિ,  પ્રવિણપુરી યશવંતપુરી, નેહાબેન ગોસ્વામી, અશોકગિરિ હમીરગિરિ, હરેશપુરી જયસુખપુરી, નવીનપુરી મગનપુરી, આશિષભારથી કિરણભારથી દિપકગિરિ બાબુગિરિ, અશ્ર્વિનગિરિ બચુગિરિ, જયોતિષગિરિ મનરૂપગિરિ, રમેશગિરિ વલ્લભગિરિ , મહંત હરેશપ્રગટ બળવંતપ્રગટ, ડો.સચિનપુરી હસમુખપુરી, લખનગિરિ રમણિકગિરિ, ડો.ધવલગિરિ ધીરજગિરિ,  રાકેશપુરી વિજયાનંદપુરી, ડો.વી.જી.ગોસ્વામી, પ્રફુલગિરિ ભાવગિરિ, વિજયપુરી કૃષ્ણપુરી, વિનોદગિરિ રામગિરિ, મહેશગિરિ શંભુગિરિ, તુલશીગિરિહેમગિરિ, ડો.કેતનભારથી વશરામભારથી, ગુલાબગિરિ નરસિંહગિરિ, ખુમેશપુરી રતિલાલપુરી, પ્રવિણપુરી ઝવેરપુરી,  ભરતપુરી રામપુરી, ભુપતગિરિ પ્રભાતગિરિ નિમિષાબેન જેરામગિરિ વગેરેનો સહયોગ મળેલ છે.

Read National News : Click Here

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ: જયોતિષગિરિ રામગિરિ મંત્રી : વિજયગિરિ અમૃતગિરિ ઉપપ્રમુખ : દિપકગિરિ બાબુગિરિ, અશ્ર્વિનગિરિ હિરાગિરિ ખજાનચી : પ્રવિણપુરી ઝવેરપુરી સહમંત્રી : ગજેન્દ્રપુરી વિનયપુરી, હરેશગિરિ નટવરગિરિ સંગઠન મંત્રી : પંકજગિરિ અશોકગિરિ માનદ પ્રમુખશ્રીઓ : વિનોદભારથી સજીવન ભારથી, જયોતિષગિરિ ફુલગિરિ, શાંતિગિરિ સામંતગિરિ,  પ્રમોદપુરી મોહનપુરી, પ્રવિણભારથી ઘરમભારથી, કારોબારી સભ્યો : મહેશગિરિ શંભુગિરિ, પ્રા.યશવંતગિરિ કેશવગિરિ,  અમુલગિરિ અરવિંદગિરિ, ભુપતપરી મહાદેવપુરી, પ્રવિણભારથી પ્રતાપભારથી, વિશાલગિરિ દિનેશગિરિ, રાજેશગિરિ ઈશ્ર્વરગિરિ, વિપુલગિરિ પરસોતમગિરિ વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.

દશનામ ગોસ્વામી યુવક મંડળના હોદેદારો કાર્યકરો પ્રમુખ: ધર્મન્દ્રગિરિ ચતુરગિરિ ઉપપ્રમુખ વિરલપુરી ઘરમપુરી,મંત્રી  સુરેશગિરિ શાંતિગિરિ ખજાનચી: વિશાલભારથી હિમંતભારથી માનદ પ્રમુખઓ : ચિરાગગિરિ પ્રફુલગિરિ, ગૌતમગિરિ ચમનગિરિ, વિજયગિરિ અમૃતગિરિ, ચેતનપુરી કમલપુરી, વરૂણપુરી રણછોડપુરી, તથા કારોબારી સભ્યો ભાવેશગિરિ નટવરગિરિ, વિપુલગિરિ ચમનગિરિ, ગૌતમગિરિ નારણગિરિ, સાવનગિરિ રાજેશગિરિ, અલ્પેશગિરિ હિમંતગિરિ ગૌરવભારથી વિજયભારથી, સંજયગિરિ રાજેશગિરિ, આશિષપુરી મગનપુરી, કૈલાશપુરી ચંદુપુરી, જેનીશભારથી મુકેશભારથી, અમિતગિરિ રાજેશગિરિ, હરેશભારથી હસમુખભારથી,  હાર્દિકપુરી મુકેશપુરી, કૈલાશગિરિ હંસગિરિ, મનિષગિરિ કાંતિગિરિ, જનકપુરી રમણીકપુરી,  અજયભારથી અશ્ર્વિનભારથી  રૂષિતગિરિ રાજુગિરિ સંદિપપુરી છગનપુરી, સતિષપુરી બળવંતપુરી, વિશાલગિરિ દિનેષગિરિ, યશવંતગિરિ, ધવલપુરી કૈલાશગિરિ,  ભાવિકપુરી રાજેશપુરી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here