ઓરિસ્સા:સામાન્ય અપરાધના જેલનું ભારણ ઘટાડવા જેલમાં રાખવાના બદલે GPS ટ્રેકિંગથી નજર કેદ રખાશે

ઓરિસ્સા:સામાન્ય અપરાધના જેલનું ભારણ ઘટાડવા જેલમાં રાખવાના બદલે GPS ટ્રેકિંગથી નજર કેદ રખાશે
ઓરિસ્સા:સામાન્ય અપરાધના જેલનું ભારણ ઘટાડવા જેલમાં રાખવાના બદલે GPS ટ્રેકિંગથી નજર કેદ રખાશે
ભારત સહિત સમગ્ર વિશ્વના અનેક દેશોમાં અત્યારે જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી હોવાની સમસ્યા જાણે કે વૈશ્વિક બની ગઈ હોય તેમ જેલમાં વધતા જતા કેદીઓના જમાવડાને ઓછા કરવા માટેના સતત પણે પર્યાશો વચ્ચે ઓરિસ્સા સરકારે આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીને સામાન્ય અપરાધના કાચા કામના કેદીઓને જેલમાં રાખવાના બદલે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી નજરકેદ રાખવાની એક નવી જ વ્યવસ્થા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓરિસ્સા રાજ્ય માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી નજર કેદ રાખવાની વ્યવસ્થા કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે કાચા કામના કેદીઓને જેલમાં રહેવાની જરૂર નથી તેની ઉપર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી કાયદાની કાયમ નજર રહેશે ટેકનોલોજી ના ઉપયોગથી જેલનું ભારણ ઘટશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે તેની સામે કાચા કામના કેદીઓને જેલમાં ન રહેવાની સવલત પણ મળશે.

કેવું હશે જીપીએસ સાધન?

Read About Weather here

10,000 થી રૂ. 15,000 ની  અંદાજિત કિંમતના ટ્રેકિંગ ઉપકરણને પગની ઘૂંટી સાથે જોડી શકાય છે અને તે ટેમ્પર-પ્રૂફ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, નિશ્ચિત વિસ્તાર માં પ્રોગ્રામ સેટ કરીને કચાકામ નાખી દે જો તેના નિયત વિસ્તાર કરતાં આગળ વધે તો તાત્કાલિક પોલીસને જાણ થઈ જશે તેના પરથી પોલીસ તેને ચેતવણી થી લઈને જામીન રદ કરવા સુધીના પગલાં ભરશે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમની ટેક્નોલોજીનો ઉપયોગ જેલની અંદર ખતરનાક ગુનેગારોની હિલચાલને નિયંત્રિત કરવા માટે પણ થઈ શકે છે.  ” હિંસક અન્ડરટ્રાયલને જેલમાં મોકલ્યા વિના તેમના ઘરમાં કેદ રાખવામાં આવે છે,” ઉૠઅએ જણાવ્યું હતું. આ સિસ્ટમના અમલ પછી જેલ સત્તાવાળાઓ અંદર ટ્રાયલ કેદીઓને જેલમાં રહેવા કે જામીન છૂટવાના વિકલ્પ સહેલો પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here