આઈશ્રી સોનલમાંની કર્મભુમી તથા સમાધી સ્થાન કણેરી મુકામે પરમ પૂ.આઈશ્રી સોનલમાંનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

આઈશ્રી સોનલમાંની કર્મભુમી તથા સમાધી સ્થાન કણેરી મુકામે પરમ પૂ.આઈશ્રી સોનલમાંનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે
આઈશ્રી સોનલમાંની કર્મભુમી તથા સમાધી સ્થાન કણેરી મુકામે પરમ પૂ.આઈશ્રી સોનલમાંનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે
આઈશ્રી સોનલમાંની કર્મભુમિ તથા સમાધી સ્થાન કણેરી મુકામે પરમ પૂ.આઈશ્રી સોનલમાં શતાબ્દી મહોત્સવ ઉજવવમાં આવશે. જેમાં સમસ્ત ચારણ સમાજ તથા સોનલમાંના સેવક-સમાજ, ભાવિકો-ભકતોને લાભ લેેવા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે. તેમજ સવારે માતાજી પુજા-વિધી, યજ્ઞ તથા ભોજન પ્રસાદ વગેરે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

તા.12-1ને શુક્રવારે સવારે 6:30 કલાકે મંગલા આરતી, બપોરે 3 કલાકે ધર્મસભા, સાંજે 8:30 કલાકે સંતવાણી, તા.13-1ને શનિવારે સવારે 6:30 કલાકે મંગલા આરતી, સવારે 8:30 કલાકે યજ્ઞ હોમ હવન, સવારે 9 કલાકે પૂ.માતાજીના સામૈયા, બપોરે 1 કલાકે રાસની રમઝટ, બપોરે 3 કલાકે બીડું હોમવાનું, સાંજે 6:30 કલાકે સાંજની આરતી, સાંજે 8 કલાકે સન્માન સમારોહ, સાંજે 8:30 કલાકે સંતવાણી ડાયરો, તા.11-1 થી તા.13-1 દરરોજ બપોર તથા સાંજે અવિરત ભોજન પ્રસાદીનું આયોજન કરેલ છે.

Read National News : Click Here

તા.12ને શુક્રવારે સંતવાણી ડાયરો જીતુદાન ગઢવી લોકગાયક (જૂનાગઢ), હરેશદાન ગઢવી-લોક સાહિત્યકાર (જૂનાગઢ), હરિભાઈ ગઢવી-ભજનીક(કચ્છ), કિશોરદાન ગઢવી-લોકસાહિત્યકાર (થાન),મનહરદાન ગઢવી-ભજનીક (ભાવનગર), પરેશદાન ગઢવી-લોકગાયક(ભુંગર), ભરતદાન ગઢવી-ચરજ (દરશાલી), મયુરદવે-ભજનીક, કરણદાન ગઢવી-ભજનીક (જૂનાગઢ), રણજીતદાન ગઢવી-ભજનીક(કેશોદ), સંચાલક દિલુદાન ગઢવી(ભાવનગર તથા મુકેશ મકવાણા એન્ડ ગ્રુપ/ગીર ધ્વની સાઉન્ડ) અમરાપુર કરશે. તા.13-1ને શનિવારે રાસ-ગરબાના કલાકાર ઉમેશ બારોટ, પુનમબેન ગોંડલીયા, વિશાલદાન ગઢવી, ડેવિન ઓડેદરા, ગોવિંદભાઈ ગઢવી, ઉદયભાઈ ધાધલ, દેવરાજસિંહ રાઠોડ, રણવીર ગઢવી, ભરતદાન ગઢવી, યુવરાજ જયદેવભાઈ ગઢવી, જયદીપ ગઢવી, પંકજ ગઢવી, હરેશદાન ગઢવી, સંચાલક રાજાભાઈ ગઢવી(ગુંદણ) કરશે. બ્રિજરાજદાન ગઢવી, પ્રતાપદાન ગઢવી ઉપસ્થિત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here