RRR ફિલ્મના ગીત નાટૂ-નાટૂને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ ઓરિજિનલ સોન્ગનો ખિતાબ મળ્યો છે. RRR ઓસ્કાર માટે નોમિનેટ થઈ ચૂકી છે. RRR ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં પણ નામાંકિત છે. અમેરિકાના બેવર્લી હિલ્સ ખાતે આયોજિત અવૉર્ડ સમારોહમાં RRR કલાકારો જુનિયર એનટીઆર અને રામચરણ સાથે ડિરેક્ટર રાજામૌલી પણ હાજર રહ્યા હતા..
Visit Saurashtra Kranti Homepage here
સાઉથ સિનેમાની ફિલ્મ RRR એ ‘ગોલ્ડન ગ્લોબ 2023’ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મને તેલુગુ ગીત ‘નાટૂ-નાટૂ’ માટે શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘RRR’ ગયા વર્ષે માર્ચમાં સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
Read About Weather here
સાઉથ સિનેમાની ફિલ્મ RRR એ ‘ગોલ્ડન ગ્લોબ 2023’ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મને તેલુગુ ગીત ‘નાતુ નાતુ’ માટે શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘RRR’ ગયા વર્ષે માર્ચમાં સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે વૈશ્વિક બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વિશ્વનો સૌથી લોકપ્રિય એવોર્ડ શો ‘ગોલ્ડન ગ્લોબ 2023’ શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી ફિલ્મો સ્પર્ધામાં છે. ભારતમાંથી, દક્ષિણ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ RRR પણ ‘ગોલ્ડન ગ્લોબ 2023’ માટે નોમિનેશનમાં છે. આવી સ્થિતિમાં ફિલ્મની આખી ટીમ એવોર્ડ સમારોહમાં પહોંચી ગઈ છે. બધા ભારતીય પોશાકમાં ‘ગોલ્ડન ગ્લોબ 2023’માં પહોંચ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here