![OMG...!શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ બોલીવુડના સૌથી મોંઘા અભિનેતા અને અભિનેત્રી:જાણો તેમની કેટલી હશે ફી ... OMG...!શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ બોલીવુડના સૌથી મોંઘા અભિનેતા અને અભિનેત્રી:જાણો તેમની કેટલી હશે ફી ...](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ બોલીવુડના સૌથી મોંઘા અભિનેતા અને અભિનેત્રી છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કંગના રાનૌત બીજા નંબર પર છે. ઐશ્વર્યાનું નામ સૌથી નીચે છે. ફોર્બ્સે આઇએમડીબી સાથે મળીને આ યાદી બનાવી છે.
![OMG…!શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ બોલીવુડના સૌથી મોંઘા અભિનેતા અને અભિનેત્રી:જાણો તેમની કેટલી હશે ફી … સૌથી મોંઘા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
શાહરૂખ-દિપીકા બોલીવુડની સાથે દક્ષિણના અભિનેતાઓને પણ કમાણીમાં પાછળ છોડીને સૌથી ઉપર આવી ગયા છે. દિપીકા એક ફિલ્મની ફી 15 થી 30 કરોડ લે છે. 2024ના બંને સૌથી મોંઘા એકટર છે. રજનીકાંત એક ફિલ્મ માટે 150 થી 210 કરોડની ફી લે છે.
![OMG…!શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ બોલીવુડના સૌથી મોંઘા અભિનેતા અને અભિનેત્રી:જાણો તેમની કેટલી હશે ફી … સૌથી મોંઘા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ યાદીમાં દક્ષિણ ભારતના સિનેજગતની કોઇ અભિનેત્રીને સ્થાન મળ્યું નથી. આલીયા ભટ્ટ ટોપ-3માં નથી. તે એક ફિલ્મ માટે 10 થી 20 કરોડ રૂપિયા લે છે તો કેટરીના એક ફિલ્મની ફી 15 થી 25 કરોડ મેળવે છે.શાહરૂખ ખાન એક ફિલ્મનો ચાર્જ 150 થી 250 કરોડ લે છે. બીજા નંબરે કંગના હિરોઇનમાં 15 થી 27 કરોડ રૂપિયા લે છે એ બાદ પ્રિયંકા, કેટરીના, આલીયા આવે છે.
![OMG…!શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ બોલીવુડના સૌથી મોંઘા અભિનેતા અને અભિનેત્રી:જાણો તેમની કેટલી હશે ફી … સૌથી મોંઘા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here