શમિતા શેટ્ટી કોની સાથે જોવા મળી…!

શમિતા શેટ્ટી કોની સાથે જોવા મળી…!
શમિતા શેટ્ટી કોની સાથે જોવા મળી…!
શમિતા અવાર-નવાર બોલિવૂડ પાર્ટીમાં જોવા મળતી હોય છે. જોકે, આ વખતે શમિતા ટીવી એક્ટર આમિર અલીને કારણે ચર્ચામાં છે. આમિર અલીએ શમિતાને ગુડબાય કિસ પણ કરી હતી. શમિતાની ફિલ્મ ‘ધ ટેનેટ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. શમિતા ‘બિગ બોસ’માં જોવા મળી હતી. અહીંયા તેના સંબંધો રાકેશ બાપટ સાથે બંધાયા હતા.
શમિતા શેટ્ટી કોની સાથે જોવા મળી…! શમિતા શેટ્ટી

Visit Saurashtra Kranti Homepage here

શમિતા શેટ્ટી પાર્ટીમાંથી બહાર આવે છે અને અચાનક આમિર અલી તેને પકડી લે છે. આમિર એક્ટ્રેસને મીડિયાથી બચાવીને કાર સુધી મૂકવા જાય છે. આટલું જ નહીં શમિતાને ગુડબાય કિસ પણ કરે છે. એક્ટ્રસ પણ આમિર અલીને આ રીતે જોઈને થોડી ડરી જાય છે, પરંતુ તેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. શમિતા ને આમિર અલીનો આ વીડિયો વાઇરલ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here