ફિલ્મ “સિંઘમ અગેન” માં દિપીકા લીડ રોલમાં જોવા મળશે

ફિલ્મ
ફિલ્મ "સિંઘમ અગેન" માં દિપીકા લીડ રોલમાં જોવા મળશે
એકટર અજય દેવગન પોતાની સિંઘમ ફેન્ચઈઝીની આગામી સિંઘમ અગેઈન ભાગ-3માં બીજી થઈ જશે. હવે એવા ખબર આવ્યા છે કે દિપીકા પડુકોણ આ ફિલ્મમાં અજય દેવગન સાથે જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળતી ખબરો મુજબ દિપીકા આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે અને તે પણ પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. મહત્વની વાત એ છે કે આ પહેલી ઘટના હશે કે અજય દેવગન અને દિપીકા એક સાથે કોઈ ફિલ્મમાં જોવા મળશે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, સિંઘમ અગેઈમનું નિદેશન રોહિત શેટ્ટી કરશે. આ પહેલા દિપીકા રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નાઈ એકસપ્રેસમાં કામ કરી ચૂકી છે. દીપીકા સર્કસ ફિલ્મમાં કેમિયો રોલમાં નજરે પડશે. આ ઉપરાંત તે ઋત્વિક રોશન સાથે ફાઈટરમાં ચમકી રહી છે. તો અજય દેવગન તેની અન્ય ફિલ્મ ભોલાની તૈયારીમાં બીઝી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here