પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથે સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના દર્શન કર્યા

પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથે સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના દર્શન કર્યા
પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથે સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના દર્શન કર્યા
પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે મુંબઈમાં છે. આ દરમિયાન પ્રિયંકા તેની પુત્રી માલતી મેરી જોનાસ ચોપરા સાથે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હતી. પારંપારિક વસ્ત્રોમાં સજ્જ પ્રિયંકાએ દીકરીને બાહુપાશમાં લીધી અને ભગવાન ગણેશના દર્શન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પ્રિયંકા તેની પુત્રી સાથે પહેલીવાર ભારત આવી છે. પ્રિયંકા મંદિરમાં હળવા વાદળી પારંપરિક વસ્ત્રોમાં જોવા મળી હતી. પોતાની દીકરીને ખોળામાં લઈને તેણે ભગવાનની મૂર્તિ તરફ માથું નમાવ્યું અને તેના આશીર્વાદ માગ્યા. પ્રિયંકાએ મંદિરમાં પંડિતજી પાસે દીકરીને તિલક કરાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here