પરિણીતી અને રાઘવ બંને ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા

પરિણીતી અને રાઘવ બંને ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા
પરિણીતી અને રાઘવ બંને ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા
એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના અફેર અને લગ્નના સમાચાર વચ્ચે બંને ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પરિણીતી અને રાઘવ મુંબઈ એરપોર્ટ પર ફોટોગ્રાફર સાથે હસતા જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

એરપોર્ટ પરથી બંને સીધા કારમાં બેસી ગયાં હતાં. આ દરમિયાન રાઘવ ચઢ્ઢા ક્રીમ કલરના શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. પરિણીતી બ્લેક ટોપ અને બ્લુ જીન્સમાં જોવા મળી હતી. જ્યારે પરિણીતીએ ઓવરસાઇઝ બ્લેક ડેનિમ શર્ટ સાથે ટોપ સ્ટાઇલ કર્યું હતું. થોડા દિવસ પહેલાં રાઘવ અને પરિણીતી મુંબઈમાં સાથે લંચ કરતા જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here