દ્રશ્યમ 2 ફિલ્મની બોક્સ ઓફિસ પર 7 દિવસમાં 100 કરોડની કમાણી

'દૃશ્યમ 2' 200 કરોડ ક્લબમાં સામેલ થઈ
'દૃશ્યમ 2' 200 કરોડ ક્લબમાં સામેલ થઈ
દ્રશ્યમ 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના 7 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 7 દિવસમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશનારી દ્રશ્યમ 2 આ વર્ષની પાંચમી ફિલ્મ બની છે. વિકએન્ડમાં જ ધમાકો કરનારી ફિલ્મે સાતમા દિવસે 9.20 કરોડનો બિઝનેસ કર્યો હતો અને તેનું 7 દિવસનું કલેક્શન લગભગ 105.24 કરોડ થઈ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

અભિષેક પાઠક દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મ 18મી નવેમ્બરના રોજ સિનેમા હોલમાં રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસથી ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાનું શરૂ કર્યું હતું. ફિલ્મમાં અજયની સાથે તબ્બુ, શ્રિયા સરન, અક્ષય ખન્ના, ઈશિતા દત્તા અને મૃણાલ જાધવ લીડ રોલમાં છે.છઠ્ઠા દિવસે ફિલ્મનું કુલ કલેક્શન 96.04 કરોડ રૂપિયા હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here