10 રૂપિયામાં સાતની જગ્યાએ પાંચ જ પાણીપુરી મળતા બબાલ

10 રૂપિયામાં સાતની જગ્યાએ પાંચ જ પાણીપુરી મળતા બબાલ
10 રૂપિયામાં સાતની જગ્યાએ પાંચ જ પાણીપુરી મળતા બબાલ
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક લારીવાળાએ 10 રૂપિયાની 5 પાણીપુરી આપી પરંતુ આ વાત ગ્રાહકને ન ગમી અને બન્નેની વચ્ચે ખૂબ મોટો ઝગડો થઈ ગયો. વાત મારામારી સુધી પણ આવી ગઈ.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના હમીરપુરના અકિલ તિરાહાનો છે. અહીં એક લારીવાળો 10 રૂપિયાની 5 પાણીપુરી વેચતો હતો પરંતુ ગ્રાહકને 10 રૂપિયાની 7 પાણીપુરી ખાવી હતી. બન્નેની વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને પછી વાત મારપીટ સુધી પહોંચી ગઈ. લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે તેમના ઘરની પાસે કેટલા રૂપિયામાં કેટલી પાણીપુરી મળે છે. પુલકિત નામના યુઝરે લખ્યું, “10 રૂપિયામાં 7 પાણીપુરી? અહીં બેંગ્લોરમાં 30 રૂપિયામાં 6 પાણીપુરી મળે છે ભાઈ.” એક અન્ય યુઝરે લખ્યું, “અહીં 25 રૂપિયામાં 6 મળે છે. હું કાલે મારા પાણીપુરી વાળા જોડે ઝગડો કરીશ.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here