સુરત : ચેન સ્નેચિંગકરતી ટોળકીના 6ઝડપાયા,11 જેટલા ગુનાનો ઉકેલાયો ભેદ

સુરત : ચેન સ્નેચિંગકરતી ટોળકીના 6ઝડપાયા,11 જેટલા ગુનાનો ઉકેલાયો ભેદ
સુરત : ચેન સ્નેચિંગકરતી ટોળકીના 6ઝડપાયા,11 જેટલા ગુનાનો ઉકેલાયો ભેદ
રાજ્યમાં ક્રાઈમના કિસ્સા દિન પ્રતિ દિન વધી રહ્યાં છે ત્યારે પોલીસ પણ એલર્ટ બની છે. સુરત ક્રાઈમ બ્રાંચને ફરી એકવાર મોટી સફળતા મળી છે. ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 6 સભ્યોને ક્રાઈમબ્રાંચે દબોચી લીધા છે.  

Visit Saurashtra Kranti Homepage here

100 જેટલા ગુના કર્યા કબૂલાત

અત્રે જણાવીએ કે, આરોપીઓ ઝડપાતા 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે તેમજ 100 જેટલા ગુના કર્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. 40 દિવસ સુધી આરોપીઓને ટ્રેસ કર્યા બાદ ક્રાઈમબ્રાંચ ને આ મોટી સફળતા મળી છે. આ સ્નેચિંગ કરતી ટોળકી રાહદારી અને વાહનચાલકોને ટાર્ગેટ કરતી હતી. લોકોના ગળામાં પહેરેલી ચેનનું સ્નેચિંગ કરતા હતા.ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું કે, ચેન સ્નેચિંગ કરતી ટોળકીને પકડવા માટે અમારી ટીમો કામ કરી રહી હતી.

Read Saurashtra Kranti E-Paper here

જેમાં સફળતા મળી છે અને 6 આરોપીઓ ઝડપાયા છે. આ તમામ આરોપી એકલા જતા રાહદારીઓ તેમજ ટુ વ્હીલરને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતા હતા. આરોપીઓ પાસેથી ચાર બાઈક મળી છે. જેમાં કુલ મળીને 3 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here