99 ટકા કોંગ્રેસ કાર્યકર રાહુલ ગાંધીને પોતાના નેતા માને છે: પી.ચિદમ્બરમ

rahul-gandhi-politics
rahul-gandhi-politics

કોંગ્રેસ કાર્યકર

કોંગ્રેસ પાર્ટી મે મહિના પછી અધ્યક્ષની ચૂંટણી કરી લેશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદૃમ્બરમે જણાવ્યું કે ૯૯ ટકા કોંગ્રેસી કાર્યકર રાહુલ ગાંધીને પોતાના નેતા માને છે અને તેમને અધ્યક્ષ તરીકે જોવા માગે છે. ચિદૃમ્બરમે જણાવ્યુ કે મને ખબર નથી કે શું રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા જઈ રહૃાાં છે કે નહીં. રાહુલ ચૂંટણી લડી પણ શકે છે અને ન પણ લડે.

Subscribe Saurashtra Kranti here.

ગ્રેસ અધ્યક્ષ માટે બીજા પણ ઉમેદૃવાર હોઈ શકે. પરંતુ પાર્ટી મે મહિના પછી અધ્યક્ષની ચૂંટણી કરી લેશે.
એક પાર્ટીના નેતા ફક્ત પાર્ટી સભ્યો દ્વારા ચૂંટાઈ શકે છે. મેં એવું પણ સૂચન કર્યું હતું કે શ્રીમતી ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવા જોઈએ. મેં કહૃાું હતું કે પાર્ટીમાં એક પૂર્ણકાલીન અધ્યક્ષ હોવા જોઈએ. મારુ હજુ પણ માનવું છે કે ચૂંટણી થવી જોઈએ.

મને લાગે છે કે વિધાનસભા ચૂંટણી પછી ચૂંટણી થશે. મેં છેલ્લા ૩ મહિનામાં લગભગ ૩૫ બૂથ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. લગભગ ૩૫ બેઠકોને સંબોધિત કરી. મેં મારા વિસ્તારના હજારો કાર્યકરો સાથે વાતચીત કરી. ૧૦૦ માં ૯૯ કાર્યકરો રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ તરીકે જોવા માગે છે પરંતુ તેનો નિર્ણય રાહુલ ગાંધીએ કરવાનો છે.

Read About Weather here

ચિદૃમ્બરમે એવું પણ કહૃાું કે ભાજપ પુલવામા હુમલાનો રાજકીય ઉપયોગ કરીને સત્તામાં આવ્યો હતો અને પાછળથી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ ભાજપની વિરૃદ્ધ મતો આપ્યા હતા. ભાજપ કોમી એજન્ડા, મુસ્લિમો-ખ્રિસ્તીઓ સામે નફરત, દૃેશમાં એક ભાષા, એક સંસ્કૃતિ, એક ખાનપાન વગેરેના વિચારને પ્રોત્સાહન આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here