OMG…! એક જ આંબા પર ૨૪ પ્રકારની કેરી ઉગાડી…

OMG...! એક જ આંબા પર ૨૪ પ્રકારની કેરી ઉગાડી...
OMG...! એક જ આંબા પર ૨૪ પ્રકારની કેરી ઉગાડી...

કલીમુલ્લા ખાતે એક વૃક્ષ પર ૧૦૦થી વધુ વરાઇટીની કેરી ઉગાડી હતી. એના પરથી પ્રેરણા લઇને મેરઠના નદીમભાઇએ પોતાના ઘરની પાસેના એક આંબા પર કમલકારી કરી છે.

OMG…! એક જ આંબા પર ૨૪ પ્રકારની કેરી ઉગાડી… આંબા

ગ્રાફિંટગના પ્રયોગ કરીને તેમણે અત્‍યાર સુધીમાં એક વૃક્ષ પર ૨૪ પ્રકારના આંકા ઉગાડવામાં સફળતા મેળવી છે. ચૌસા, લંગડા, બીજુ, હમરા, આફૂસ અન એના જેવી લગભગ ૨૪ ટાઇપની કેરીઓ આ વૃક્ષ પર ઉગે છે. નવાઇની વાત એ છે કે આ ભાઇનું પોતાનું કંઇ એવું મોટું આંબાવાડિયુ નથીં.

OMG…! એક જ આંબા પર ૨૪ પ્રકારની કેરી ઉગાડી… આંબા

તેમણે માત્ર શોખ ખાતર જ ગ્રાફિંટગના પ્રયોગ કર્યા છે. આ વર્ષે વધુ માત્રામાં કેરીઓ ઉતરી નથી. પરંતુ ૨૪ જાતની કેરીઓ ઘર માટે ખાવા તેઓ વાપરે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here