યુપીએસસી પરીક્ષામાં એઆઈએ બાજી મારી:7 મીનીટમાં 200માંથી 170 પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું…

યુપીએસસી પરીક્ષામાં AI એ બાજી મારી:7 મીનીટમાં 200માંથી 170 પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું
યુપીએસસી પરીક્ષામાં AI એ બાજી મારી:7 મીનીટમાં 200માંથી 170 પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું

આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સી એટલે કે એઆઈ માણસને અલગ અલગ કામોમાં મદદ માટે બનાવાયું છે પણ આ એઆઈ માણસેના મોટો હરીફ બની જશે તેવી લાગે છે. તાજેતરમાં યુપીએસસી પરીક્ષામાં એઆઈએ બાજી મારી હતી. તેણે માત્ર 7 મીનીટમાં 200માંથી 170 પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને ટોપ ટેનમાં સ્થાન મેળવી લીધુ હતું.

યુપીએસસી પરીક્ષામાં એઆઈએ બાજી મારી:7 મીનીટમાં 200માંથી 170 પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું... એઆઈ

ગઈકાલે સંઘ લોકો સેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સેવા પ્રારંભીક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા બે શિફટમાં લેવાઈ હતી. એઆઈ એપે કઠોર મનાતી આ પરીક્ષામાં 200માંથી 170 ગુણ મેળવ્યા હતા અને એઆઈએ માત્ર 7 મીનીટમાં પેપર સોલ કરીને ટોપ ટીમમાં સ્થાન મેળવી લીધું હતું.

યુપીએસસી પરીક્ષામાં એઆઈએ બાજી મારી:7 મીનીટમાં 200માંથી 170 પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું... એઆઈ

આઈઆઈટીયન્સની એક ટીમ દ્વારા બનાવવામાં આવેલ આ એઆઈ એપે દિલ્હીની ધી લલિત હોટેલમાં જાહેરમાં આ પરીક્ષા આપી હતી. જેનું યુ ટયુબ પર લાઈવ પ્રસારણ પણ થયું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here