28 મિલ્કતોને સીલ, 36 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, રૂ.31.73 લાખ રીકવરી

28 મિલ્કતોને સીલ, 36 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, રૂ.31.73 લાખ રીકવરી
28 મિલ્કતોને સીલ, 36 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, રૂ.31.73 લાખ રીકવરી
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24 ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત 28 – મિલ્કતોને સીલ, 36- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અને રૂા.31.73 લાખ રીકવરી કરાઇ.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં-5 માં કબીર રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.02 લાખ.વોર્ડ નં-6 માં રોયલ રાજ હોટેલ નજીક આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, આજી ડેમ ચોકડી પાસે આવેલ 1-યુનિટને નોટીસ આપેલ, મહિકા માર્ગ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50,000. વોર્ડ નં-10 માં કાલાવડ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.3.35 લાખ.વોર્ડ નં-11 માં નાના મૌવા મેઇન રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.66 લાખ, અંબિકા ટાઉનશીપમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.90,000. વોર્ડ નં-12 માં બાપા સીતારામ ચોક પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50,000, યમુના ઇન્ડ. એરિયામાં 2-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી ઙઉઈ ચેક આપેલ, રામેશ્વરપાર્કમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.40,690, 80ફીટ રીંગ રોડ પર 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.70,580, વોર્ડ નં-13 માં મવડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.52 લાખ,ગોંડલ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.3.07લાખ, ગોકુલનગર ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.93,220, મનસતા ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.79,750.વોર્ડ નં-16માં નીલકંઠ પાર્કમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.5.40 લાખ, કોઠારિયા રોડ પર 1-યુનિટને નોટીસ આપેલ, કોઠારિયા રોડ પર 2-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા  રીકવરી રૂ.1.68લાખ.આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here