સ્થાનિક રહેવાસીઓને અને કણસાગરા સ્કુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

સ્થાનિક રહેવાસીઓને અને કણસાગરા સ્કુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
સ્થાનિક રહેવાસીઓને અને કણસાગરા સ્કુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે બોમ્બે સિલ્વર-3, રણછોડનગર શેરી નં. 12, કુવાડવા રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે 15 થી 20 રહેવાસીઓ જોડાયેલ.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ એસ.એન.કણસાગરા સ્કુલના 210 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેઝીક ફાયર ફાયટીંગ તથા ફાયર એક્ષ્ટીંગ્યુશર વિશે માહિતી આપેલ.  આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here