RBIએ વધારી દીધી લિમિટ:હવે ઈન્ટરનેટ વગર 500 રૂપિયા સુધી કરી શકશો ટ્રાન્જેક્શન

RBIએ વધારી દીધી લિમિટ:હવે ઈન્ટરનેટ વગર 500 રૂપિયા સુધી કરી શકશો ટ્રાન્જેક્શન
RBIએ વધારી દીધી લિમિટ:હવે ઈન્ટરનેટ વગર 500 રૂપિયા સુધી કરી શકશો ટ્રાન્જેક્શન
કેન્દ્ર સરકાર તરફથી સતત ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઈન્ટરનેટના કારણે ગામડાઓમાં અને દુર અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકતા નથી. જેના કારણે ઓનલાઈન પેમેન્ટ કરનારો લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેથી સરકારે આવો નિર્ણય કરવો પડ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઓનલાઈન પેમેન્ટ કરતા લોકો માટે એક નવી ભેટ આપી છે, વાસ્તવમાં, RBI દ્વારા UPI લાઇટ વૉલેટથી ઑફલાઇન ચુકવણીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની લિમિટ માત્ર 200 રુપિયા હતી, જેને આરબીઆઈએ વધારીને હવે 500 રુપિયા કરી દીધી છે. મતલબ કે યુજર્સ હવે ઈન્ટરનેટ વગર પણ 500 રુપિયા સુધીના યુપીઆઈ લાઈટ વોલેટથી પેમેન્ટ કરી શકશે.

Read About Weather here

વગર ઈન્ટરનેટથી પેમેન્ટની લિમિટ 200 થી વધારીને 500 રુપિયા કરવામાં આવી 

તમને જણાવી દઈએ કે લાઈટ વોલેટ લિમિટ વધારવાથી હવે વગર ઈન્ટરનેટ અને ખરાબ ઈન્ટરનેટ વાળા વિસ્તારોમાં રહેતા લોકો પણ સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. જોકે ઓવરઓલ વગર ઈન્ટરનેટે ઓનલાઈન પેમેન્ટની લિમિટ 2000 રુપિયા રાખવામાં આવી છે. આરબીઆઈ તરફથી UPI Lite નું વધારેમાં વધારે ઉપયોગ કરનારાને લઈને લિમિટ 200 થી વધારીને 500 રુપિયા કરવામાં આવી છે. જેથી કરીને યુજર્સ ફાસ્ટ પેમેન્ટ કરી શકે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here