એકતા કપૂરની પાર્ટી

એકતા કપૂરની પાર્ટી
એકતા કપૂરની પાર્ટી
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે દિવાળીની જોઈએ એવી ચમક જોવા મળી નહોતી. આ વર્ષે દિવાળીની રોનક જોવા મળી છે. બોલિવૂડ પણ દિવાળી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. પ્રોડ્યૂસર એકતા કપૂરે પણ ગ્રાન્ડ દિવાળી પાર્ટી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પાર્ટીમાં બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ આવ્યા હતા.એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી, સોનાલી બેન્દ્રે, કંગના રનૌત, તાપસી પન્નુ, કરન જોહર, રાજ કુંદ્રા, અનન્યા પાંડે, રકુલ પ્રીત સિંહ, અનન્યા પાંડે, દિશા પટની, અંકિતા લોખંડે સહિતના સેલેબ્સ આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here