વરસાદ પડતા ખેલૈયાઓની ચિંતામાં વધારો…

વરસાદ પડતા ખેલૈયાઓની ચિંતામાં વધારો...
વરસાદ પડતા ખેલૈયાઓની ચિંતામાં વધારો...

રાજકોટમાં ગઇકાઇલે રવિવારે સવારથી બપોર સુધી વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને સાંજે રાજકોટના કોઠારિયા, આજીડેમ, મવડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.

નવરાત્રિના આગલા દિવસે જ વરસાદ વરસતા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોઠારિયા અને મવડીમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા આઠ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. બાદમાં બપોર સુધી તડકો રહ્યો હતો. પરંતુ બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.

Read About Weather here

 સાંજ પડતા જ અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો આ વરસાદ કલેક્ટર કંટ્રોલરૂમમાં બે કલાકમાં  8 મી.મી. નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here