વેજ-નોનવેજ ફૂડ લોગો બદલાયા…!

વેજ-નોનવેજ ફૂડ લોગો બદલાયા…!
વેજ-નોનવેજ ફૂડ લોગો બદલાયા…!
હવે માસાહાર ફુડમાં ત્રિકોણ લોગો અને વેગન ફુડમાં વી આકારનો લોગો મુકવામાં આવશે.કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રતીક રાખવાની સૂચના સપ્ટેમ્બર 2021માં આપી દેવામાં આવી છે તેમ છતા કેન્દ્ર સરકારના પગલે પગલે ચાલતી ગુજરાત સરકાર આ નિર્ણયનું અમલીકરણ કરાવવામાં ઉણી ઉતરી છે. કોઇપણ પ્રોડક્ટ માસાહારી છે કે શાકાહારી તેની જાણ એક ખાસ સિમ્બોલ દ્વારા લોકોને થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે શાકાહાર માટે ગ્રીન કલરનું ગોળ સર્કલ દોરવામાં આવતું હવે આ નિયમમાં કેન્દ્ર સરકારે ફેરબદલી કરી છે. રાજ્ય સરકાર હજુ સુદી આ કાયદારુપી સુધારાનું ગુજરાતમાં અમલીકરણ કરાવી શકી નથી. ચાલુ વર્ષે હેલ્ધી ફુડ ફોર એ સેફટ ટુમોરો થીમ અંતર્ગત આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે, કાયદાનું અમલીકરણ 30 દિવસમાં કરવાનું હોય છે જેથી મેન્યુફેકચરર્સ પ્રોડક્ટ પેકિંગમાં ફેરફાર કરવાનો સમય મળી રહે પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર આ નિયમનો અમલવારી કરાવી શક્યું નથી.અત્યાર સુધી નોન-વેજ માટે લાલ કલરનું વર્તુળ રાખવામાં આવતું જેને બદલી હવે લાલ રંગની ત્રિકોણ અને વેજીટેરીયન માટે ગ્રીન કલરનું ત્રિકોણ ફરજીયાત રાખવા સૂચના આપી છે.દર વષે4 7 જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફટી ડે ઉજવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here