તા.1થી કાર-બાઇક ખરીદવા મોંઘા પડશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તા.1 જૂનથી કાર ખરીદનારો માટે મુશ્કેલીઓ વધવાની છે. માર્ગ પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું છે કે વિભિન્ન શ્રેણીઓના વાહનોમાં થર્ડ પાર્ટી ઇંશ્યોરન્સ પ્રીમિયમમાં વધારો કરવામાં આવશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 6 ટકાથી માંડીને 17 ટકાનો વધારો થવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારી નોટિફિકેશન અનુસાર 1000 થી 1500 સીસી સુધીની પ્રાઇવેટ કારો પર ઇંશ્યોરન્સ પ્રીમિયમમાં 6%નો વધારો કરવામાં આવશે. તો બીજી તરફ 1000 સીસી સુધીની કારો પર થનાર થર્ડ પાર્ટી ઇંશ્યોરન્સ (એક હપ્તે 3 વર્ષ) માં 23% વધુ ચૂકવવા પડશે.

Read About Weather here

તો બીજી તરફ 1000 થી 1500 સીસીની નવી પ્રાઇવેટ કારોનું થર્ડ પાર્ટી પ્રીમિયમ પણ હવે 11% ચૂકવવું પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here