ચેન્નઈને 31400 કરોડના પ્રોજેકટની ભેટ આપતા વડાપ્રધાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદ્રાબાદ અને ચેન્નાઈની મુલાકાત લેશે. આ મુલાકાત થકી વડાપ્રધાન ચેન્નાઈને 31400 કરોડના પ્રોજેકટની ભેટ આપશે. વડાપ્રધાન આઈએસબી હૈદ્રાબાદના 20 વર્ષ પુરા થવાની ઉજવણીમાં ભાગ લેશે અને 2022ના પોસ્ટ ગ્રેજયુએટ પ્રોગ્રામ વર્ગના પદ્વીદાન સમારોહને સંબોધશે અને ચેન્નાઈના જેએલએન ઈન્ડોર સ્ટેડીયમમાં 31400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 11 પ્રોજેકટનો શિલાન્યાસ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

ચેન્નાઈમાં પ્રધાનમંત્રી રૂા.2900 કરોડથી વધુની કિંમતનાં પાંચ પ્રોજેકટસ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂા.500 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ 75 કીમી લાંબો મધુરાઈ-ટેની પહોચની સુવિધા આપશે અને પ્રદેશમાં પ્રવાસનને વેગ અપાશે. રૂા.590 કરોડથી વધુના ખર્ચે તોબરમ-ચેંગલપટટ વચ્ચે 30 કી.મી. લાંબી ત્રીજી રેલ્વે લાઈન બાંધવામાં આવી છે તે વધુ ઉપનગરીય સેવાઓ ચલાવવાની સુવિધા આપશે.

Read About Weather here

આ ઉપરાંત રૂા.28500 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર છે. પરિયોજનાઓનું શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ રૂા.116 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ લાઈટ હાઉસ પ્રોજેકટ ચેન્નાઈના ભાગરૂપે બાંધવામાં આવેલ 1152 મકાનોનું ઉદઘાટન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here