સમસ્ત સોની સમાજ મહાસંઘ દ્વારા જીમખાના કલબ મેદાન ત્રિકોણબાગ ખાતે સમાજના ક્રિકેટ પ્રેમી યુવાનો માટે તાજેતરમાં ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, મોરબી, વાંકાનેર મળી અલગ અલગ શહેરની કુલ 32 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરરોજ પ મેચ રમાડવામાં આવતા. જે. એન. ગોલ્ડ ચેલેન્જર્સ કપ દ્વારા ચેમ્પીયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી તથા રોકડ પુરસ્કાર અને ઇનામોની વણઝાર રાખવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ટુર્નામેન્ટમાં આમંત્રિત મહેમાનોમાં વૈષ્ણવાચાર્ય પૂ. પુરૂષોતમલાલજી મહારાજ રસકુંજ હવેલી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મ્યુ. કોર્પોરેશન વોટર વર્કસ સીમતિના ચેરમેન દેવાંગભાઇ માંકડ, વોર્ડ નં.14 ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, શહેર ભાજપ મંત્રી અરૂણાબેન આડેસરા, બક્ષીપંચ મોરચાના મંત્રી સંદીપ ડોડીયા, મહીલા અગ્રણી જુલીબેન લોઢીયા, સીલ્વર એસો.ના પ્રમુખ મનુભાઇ એ-વન, સોની સમાજના અગ્રણી દીનુમામા, જે. એન. ગોલ્ડવાળા નીતિન, મવડી ગોલ્ડ ડીલર એસો.ના વેપારીઓ, રાજેશભાઇ ફીચડીયા,
Read About Weather here
ધોળકીયા, ભરતભાઇ ભીંડી, રજની કાત્રોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા અરવિંદભાઇ રાણીંગા, કાંતિભાઇ ધકાણ, કેતનપાટડીયા, રાજુ લોઢીયા, બાબાલાલ ફીચડીયા, વિશાલભાઇ માંડલીયા, શૈલેષભાઇ પાટડીયા, વિરેન બારભાયા, રવિકાંત વાગડીયા, સંજય માંડલીયા, દેવાંગ પટણી, રવિ પાલા, કુમારભાઇ ધાનક, રવિ રાણીંગા, જયવંતભાઇ પાટડીયા, જીજ્ઞેશભાઇ વાગડીયા, નયનભાઇ રાણપરા, યશ અખેણીયા, દુર્ગેશભાઇ આડેસરા, સુબોધભાઇ રાધનપુરા, જયેશભાઇ પાટડીયા, મનોજભાઇ રાણપુરા, કમલેશ વઢવાણા, સ્મિત પાટડીયાએ જહેમત ઉઠાવી હત.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here