1.દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘું થયું
દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે
Visit Saurashtra Kranti Homepage here
2. અમદાવાદની કોરોના વોરિયર નર્સ 100 દિવસ ICUમાં રહી કેન્સર સામે લડી જીત્યાં, ડોક્ટરે કહ્યું – સારવાર અને પરિવારે જિતાડ્યાં
લોહી પાતળું કરવાની દવાને લીધે હેમરેજ થતાં એકસમયે કોમામાં સરી પડ્યાં હતાં
3. સ્ટેજ પર ડાન્સ કરતાં હતાં અને અચાનક આંધી આવી, મહેમાનોમાં ભાગમભાગ, ઉત્તરાખંડના રુદ્રપુરની ઘટના
ઉત્તરાખંડના રુદ્રપુરમાં એક લગ્નપ્રસંગમાં અચાનક પંડાલ કડકભૂસ થઈ ગયો.
4. તામિલનાડુમાં ફુલ સ્પીડે જતી બસ સામેથી આવતી બસ સાથે ભયંકર રીતે અથડાઈ, 30 ઘાયલ
તામિલનાડુના સલેમમાં બે બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો.
5.14 કિમીના વ્યાપવાળા તોફાની વાદળાં વરસી રહ્યા છે
ચાર દિવસથી વરસી રહેલા વરસાદને પ્રિ-મોન્સૂન સાથે કોઈ લેવાદેવા નથી
6.મહેસાણામાં નવદીપ ફ્લેટમાં રહેતાં શિક્ષિકાને યુવકે ઘરમાં ઘૂસી પતાવી દીધી; પુત્રની હાલત ગંભીર, હત્યારો ઝબ્બે, હુમલાને લઇ રહસ્ય
મહેસાણા મોઢેરા ચોકડી નજીક નવદીપ ફ્લેટમાં બુધવારે રાતની ઘટના
7.દાદીની યાદ આવતાં પૌત્રીએ પોતાનો ચહેરો બદલી નાખ્યો, સો.મીડિયા પર આપી ભાવુક શ્રદ્ધાંજલિ
યુવતીએ પોતાની દાદી જેવો મેકઅપ કર્યો
8.મહેસાણામાં નવદીપ ફ્લેટમાં રહેતાં શિક્ષિકાને યુવકે ઘરમાં ઘૂસી પતાવી દીધી; પુત્રની હાલત ગંભીર, હત્યારો ઝબ્બે, હુમલાને લઇ રહસ્ય
મહેસાણા મોઢેરા ચોકડી નજીક નવદીપ ફ્લેટમાં બુધવારે રાતની ઘટના
9.હોકી 5 A-સાઈડ માટે ટીમ ઈન્ડિયા જાહેર, ગુરિંદર સિંહને કેપ્ટનશિપ મળશે; 5 દેશ ભાગ લેશે
ભારતીય ટીમ પહેલીવાર હોકીનું શોર્ટ વર્ઝન રમવા જઈ રહી છે.
Read About Weather here
10. હૃતિક રોશન કથિત પ્રેમિકા સબા આઝાદની સાથે ભાઈની પાર્ટીમાં હાજર રહ્યો, એક્ટરના પિતાએ તસવીર શૅર કરી
બોલિવૂડ એક્ટર હૃતિક રોશન તથા સિંગર સબા આઝાદના રિલેશનશિપની અવાર-નવાર ચર્ચા થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here