મેરાડોનાની જર્સીની 67 કરોડમાં હરાજી…!

મેરાડોનાની જર્સીની 67 કરોડમાં હરાજી…!
મેરાડોનાની જર્સીની 67 કરોડમાં હરાજી…!
આ મેચમાં મારાડોના સાથે પણ વિવાદ થયો હતો અને તે ‘હેન્ડ ઓફ ગોડ ગોલ’ માટે પણ જાણીતો છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક ડિએગો મેરાડોના દ્વારા 1986 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહેરવામાં આવેલી જર્સીની હરાજીમાં રૂ. 67.58 કરોડ (£7.1 મિલિયન) મળ્યા છે.હકીકતમાં, આ મેચમાં મારાડોનાના એક ગોલને લઈને વિવાદ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Diego Maradona's 'Hand of God' shirt sold for record £7.1m... but is it  real?

મેરેડોના હેડર વડે ગોલ કરવા માગતો હતો, પરંતુ બોલ તેના હાથમાં વાગ્યો અને ગોલ પોસ્ટમાં ગયો અને મેચ રેફરી તેને જોઈ શક્યો નહીં અને ગોલને ઓળખી શક્યો નહોતો.22 જૂન 1986ના દિવસે મેક્સિકો સિટીમાં રમાયેલી આ મેચનું વધુ મહત્ત્વ હતું, કારણ કે ચાર વર્ષ અગાઉ ફોકલેન્ડ ટાપુઓ પર બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે અથડામણ થઈ હતી.આ મેચમાં મેરાડોનાના બીજા ગોલને 2002મા FIFA દ્વારા સદીના શ્રેષ્ઠ ગોલ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

Diego Maradona's shirt on auction is fake says daughter - Daily Star

Read About Weather here

તે જ સમયે, મેરાડોનાએ વિવાદાસ્પદ ગોલ વિશે કહ્યું કે આ ગોલ મારાડોનાના માથા અને હાથ પર વાગીને થયો હતો. તેવામાં આ મેચમાં આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને 2-1થી હરાવી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. બાદમાં આર્જેન્ટિના ફાઇનલમાં જીતીને ચેમ્પિયન બન્યું હતું.મેરાડોનાએ વિપક્ષી ખેલાડી સાથે જર્સીની આપલે કરી મેરાડોનાએ આ મેચ પછી ઈંગ્લેન્ડના મિડફિલ્ડર સ્ટીવ સાથે જર્સીની આપલે કરી હતી. આ છેલ્લા 20 વર્ષથી માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ નેશનલ ફૂટબોલ મ્યુઝિયમમાં છે.મેરાડોનાએ અત્યાર સુધી તેને ક્યારેય વેચી નહોતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here